Month: March 2017

બહુમતી લઘુમતી ના થઈ જાય એ માટે દૃઢ હિન્દુવાદીઓની જરૂર છે

ઈશાનરાજ્યો ઉપરાંત ભારતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં પણ ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં ભયજનક ઝડપે ઘટાડો થઈ રહ્યો છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ૧૯૦૧ની સાલમાં સાડા ૮૫ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા. ૧૯૯૧માં સાડા ૮૨ ટકા થઈ ગયા. આની સામે મુસ્લિમોની વસ્તી…

જે પૂર્વોત્તર ભારતમાં થયું તે સમગ્ર ભારતમાં થઈ શકે છે

સૌપ્રથમ આઝાદી પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ૧૮૮૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની ટકાવારી લગભગ ૭૯ ટકા જેટલી હતી. (અમારી પાસે ૭૮ પોઈન્ટ ૯૫૮નો આંકડો છે, પરંતુ વાચનની સુગમતા ખાતર તથા પ્રૂફરીડિંગમાં સર્જાઈ શકે એવી ભૂલોને ટાળવા માટે બને ત્યાં સુધી અપૂર્ણાંકને નજીકના…

ઈન્ટર ફેઈલથી ટપુડા સુધીની યાત્રા

તારક મહેતા અમદાવાદ છોડીને મુંબઈ આવે છે. અમદાવાદમાં કૉલેજની પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા હતા એટલે બૉમ્બે યુનિવર્સિટીએ નિયમ મુજબ ત્રણ વર્ષ સુધી એમને પરીક્ષામાં બેસવા નહોતા દીધા. એ ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા. દરમિયાન પિતા જનુભાઈ અમદાવાદથી દર મહિને સો…

સાવધાન! ભારતમાં હિન્દુઓની વસ્તી ઝડપભેર ઘટી રહી છે

યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની જબરજસ્ત જીત અને ગોવા-મણિપુર માટે કૉંગ્રેસે ઊભા કરેલા કૃત્રિમ વિવાદ વચ્ચે જે એક મેજર ન્યૂઝ આવ્યા તેના તરફ પ્રેક્ટિકલી કોઈનું ધ્યાન ગયું નથી. ટીવી પર જેના વિશે દરેક ચેનલે પ્રાઈમ ટાઈમમાં ચર્ચાઓ કરવાની હોય અને અંગ્રેજી…

આઈન્સ્ટાઈન, ટાગોર, મોદી, અંબાણી બનવાને બદલે આ તમે શું બની ગયા?

આપણા પોતાનામાં મૌલિક વિચાર કરવાની સૂઝ ન હોય તો બીજાઓના લૉજિકને ચેલેન્જ ન કરવામાં જ ડહાપણ છે. કાં તો તમે સ્વતંત્રપણે વિચાર કરતાં શીખો, એવી સૂઝ કેળવો; અથવા તો પછી બીજાઓની અક્કલને આદર આપીને એમની સાથે જીભાજોડી કરવાનું રહેવા દો.…

ફરી જલદી પાછો આવું છું, બનારસ

વારાણસીમાં આજે અમારો છેલ્લો દિવસ છે. ગઈકાલે સવારે અમે કાશીના રાજાનો કિલ્લો જોવા રામનગર ગયા હતા. કાશીના રાજા કાશીમાં રાજમહેલ બનાવવાને બદલે સામા કાંઠે કિલ્લો બાંધીને શું કામ રહેતા હશે તેની એક વાયકા લખી હતી કે કાશીના સમ્રાટ શંકર કહેવાય…

બહુ આશા નહોતી એટલે બહુ નિરાશા પણ ન થઈ : તારક મહેતા

એક લેખક કેવી રીતે લેખક બને છે? તારક મહેતા લેખક બનવા નહોતા માગતા. ફિલ્મલાઈનમાં જવા માગતા હતા. ‘ઍક્શન રિપ્લે’ નામની આત્મકથામાં તેઓ લખે છે: ‘મનોમન મેં નક્કી તો કરી લીધું, ફિલ્મલાઈનમાં જ જવું છે. બીકૉમ થયા પછી મુંબઈમાં નોકરી લઈ…

ગંગા, કુંભમેળો, સંસ્કૃત, આયુર્વેદ અને નોર્થ-સાઉથ ડિવાઈડ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ

વારાણસી જઈને પ્રતીતિ થઈ કે કેટલીક વાતો આપણા માનસમાં એવી યુક્તિથી ઘુસાડી દેવામાં આવે છે કે આપણે તરત માની લઈએ છીએ અને લાખ પુરાવાઓ છતાં એને ત્યજવા તૈયાર થતા નથી. આવી એક માન્યતા છે કે ગંગા નદી હવે પવિત્ર નથી…

આખો દિવસ ગંગાકિનારે પડ્યાપાથર્યા રહેવાની મઝા

બનારસમાં હજુ ઘણું જોવાનું છે, પણ એમાંથી કેટલુંક અમે બાકી રાખવાના છીએ કારણ કે એટલો સમય અમે બનારસને માણવાના છીએ. સંસ્કૃત વિદ્યાપીઠ તો ન જોઈ, ઉપરાંત બનારસનો ઈતિહાસ કહેતું ભારત કલા ભવનનું મ્યુઝિયમ જોવાનું પણ મુલતવી રાખીએ છીએ. આ સિવાયની…