Day: March 12, 2017

બહુ આશા નહોતી એટલે બહુ નિરાશા પણ ન થઈ : તારક મહેતા

એક લેખક કેવી રીતે લેખક બને છે? તારક મહેતા લેખક બનવા નહોતા માગતા. ફિલ્મલાઈનમાં જવા માગતા હતા. ‘ઍક્શન રિપ્લે’ નામની આત્મકથામાં તેઓ લખે છે: ‘મનોમન મેં નક્કી તો કરી લીધું, ફિલ્મલાઈનમાં જ જવું છે. બીકૉમ થયા પછી મુંબઈમાં નોકરી લઈ…