Day: March 9, 2017

આખો દિવસ ગંગાકિનારે પડ્યાપાથર્યા રહેવાની મઝા

બનારસમાં હજુ ઘણું જોવાનું છે, પણ એમાંથી કેટલુંક અમે બાકી રાખવાના છીએ કારણ કે એટલો સમય અમે બનારસને માણવાના છીએ. સંસ્કૃત વિદ્યાપીઠ તો ન જોઈ, ઉપરાંત બનારસનો ઈતિહાસ કહેતું ભારત કલા ભવનનું મ્યુઝિયમ જોવાનું પણ મુલતવી રાખીએ છીએ. આ સિવાયની…