Month: March 2017

કૅવિયાર અને ચનાદાલ

કૅવિયાર માટે એમ કહેવાય કે એનો સ્વાદ એકદમ સટલ હોય, બહુ નાજુક ટેસ્ટ હોય. એને ઊંચી ઔલાદના શેમ્પેન સાથે જ સર્વ થાય. તો જ એનો ટેસ્ટ નીખરી આવે. ‘ડબલ ઘોડા’ બ્રાન્ડના દેશી દારૂ કે ઠર્રા સાથે તમે કૅવિયાર સર્વ કરો…

ક્રીમ બિસ્કિટમાંથી ખાલી ક્રીમ ક્રીમ ચાટી લેવું

આપણે તો જ્યાં, જેનું સારું દેખાય તે અપનાવી લેવાનું. રાઈટ? રૉન્ગ. આ એક ભ્રમણા છે. કોઈનામાં સારું જોઈ લીધું એટલે તમે પણ એ અપનાવીને સારા થઈ જશો એ માની લેવું એક ભ્રમણા છે. પણ ઘણા ભોળા લોકો આવું માની બેસે…

‘…અહીં સૌ પોતપોતાને સુખી કરવા જીવે છે…’

‘જલસા અવતાર’ આત્મકથામાં કવિ ચિનુ મોદી કહે છે કે, ‘પાછું વળીને જોઉં છું તો લાગે છે કે મને મળેલી પ્રત્યેક ક્ષણને મેં પોંખી છે. મેં એક પણ ક્ષણના આગમન ટાણે મોં બગાડ્યું નથી. મને સતત એવું લાગ્યું છે કે પ્રત્યેક…

‘સતત એણે દુભાવું પડે એવું હું જિંદગી આખી વર્ત્યો હતો’

૧૯૫૮ના મે મહિનાની ૨૬મી તારીખને યાદ કરતાં કવિ ચિનુ મોદી આત્મકથા ‘જલસા અવતાર’માં લખે છે કે પિતાએ ધાર્મિક સામયિક ‘વિશ્ર્વમંગલ’માં પ્રગટ થયેલું એક ગીત વાંચી લીધેલું. ગીત છપાયું ત્યારે કવિ હજુ ટીન એજમાં હતા (જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯). ગીતની એક…

‘હું બકું છું કેમ કે ફફડી રહ્યો છું, હે મરણ’

સિરિયસ કાર્યક્રમને બદલે તદ્ન હટકે ક્ધસેપ્ટથી પુસ્તકનું લોકાર્પણ કરવાનું છે. ચિનુ મોદી અને વિનોદ ભટ્ટ બેઉ કબરમાં પગ લટકાવીને બેઠા હોય એવો સેટ બનાવીશું અને બેઉ જણ લાઈટ મૂડમાં એમને જે કંઈ વાતો એકબીજા સાથે કરવી હોય તે કરશે. તારે…

અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતાના નામે સેક્યુલર મીડિયાની બદમાશી

અત્યારે મારી આંખ સામે આજનાં છાપાં પથરાયેલાં છે અને મારો ગુસ્સો સાતમા આસમાને છે. સેક્યુલર મીડિયાની બદમાશીઓ વિશે છેક બાબરી તૂટી ત્યારથી, ૧૯૯૨થી, અલમોસ્ટ અઢી દાયકાથી લખતો આવ્યો છું. વારંવાર લખ્યું છે, પેન્સિલની અણી છોલી છોલીને લખ્યું છે, ફાઉન્ટન પેનમાં…

મુસ્લિમ પૉપ્યુલેશન બૉમ્બને ડિફ્યૂઝ કરવાના ઉપાયો

મુસ્લિમોના વસ્તીવધારાનો દર જે રીતે વધતો જાય તે માત્ર ચિંતાજનક જ નથી, આ દેશની પ્રજાના અસ્તિત્વ સામે વાગતી ખતરાની એવી ઘંટડી છે જેને સાંભળ્યા પછી પણ આ દેશના શાસકો આગામી દસ વર્ષમાં કંઈ નહીં કરે કે નહીં કરી શકે તો…

મુસ્લિમોના વસ્તીવધારાની સામે શું શું કરવું પડશે

પ્રોબ્લેમ મુસ્લિમોની વસ્તીના વધારાનો નથી, મોટો પ્રોબ્લેમ એ વસ્તી વધી ગયા પછી એને તાબામાં રાખવાનો છે. હિન્દુ સંસ્કૃતિને તેઓ રગદોળી ન નાખે એની તકેદારી રાખવાનો છે. ભારતમાં મુસ્લિમોની વસ્તીના વધારાનો દર ક્ધટ્રોલમાં રાખવા માટે જે કંઈ થવું જોઈએ તે સરકારી…

મુસ્લિમોના વસ્તીવધારા માટે, મુસ્લિમ ઘૂસપેઠિયાઓેને રોકવા માટે મુસ્લિમ દેશો સજાગ છે અને ભારત?

કોન્રાડ એલ્સ્ટે નોંધ્યું છે કે રફિક ઝકરિયાએ ‘ધ વાઈડનિંગ ડિવાઈડ’માં નોંધ્યું છે કે વસ્તીમાં હિન્દુઓ કરતાં આગળ નીકળી જવામાં મુસ્લિમોને ૩૬૫ વર્ષથી વધારે નહીં લાગે. કોન્રાડ એલ્સ્ટ કહે છે કે આ જ પુસ્તકમાં રફિક ઝકરિયાએ જે બીજા આંકડા આપ્યા છે…

આ પૃથ્વી પરનો છેલ્લો હિન્દુ ક્યાં સુધી જીવવાનો?

‘ધ ડેમોગ્રાફિક સીજ’ નામના કૉન્રાડ એલ્સ્ટના નાનકડા પુસ્તકની અનુક્રમણિકામાં પાંચ પ્રકરણ છે. ૧. વિઝન્સ ઑફ અ ડેમોગ્રાફિક ડુમ્સડે, ૨. ઈમિગ્રેશન ફ્રોમ બાંગ્લાદેશ, ૩. ધ મુસ્લિમ બર્થ રેટ, ૪. ઈસ્લામ ઍન્ડ બર્થ ક્ધટ્રોલ અને ૫. હિન્દુ રિસ્પોન્સ ટુ ધ ડેમોગ્રાફિક ચેલેન્જ.…