Day: February 12, 2017

‘મનુષ્ય પોતાને રજકણથી પણ નીચો માને ત્યારે ઈશ્વર સહાય કરે’

ગાંધીજીએ ૧૯૨૪ સુધીમાં ભારતમાં જે સાત સત્યાગ્રહો કર્યા તેમાંના ચંપારણના સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે શરૂ કરેલી ત્રણ હપ્તાની લેખમાળાના બીજા હપ્તામાં ગયા રવિવારે વિરમગામના સત્યાગ્રહની ઝલક જોઈ. ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા આવ્યા તે પહેલાં દક્ષિણ આફ્રિકામાં આઠ વર્ષ સુધી સત્યાગ્રહની લડત…