Day: December 27, 2016

મોરારિબાપુ, કિન્નર સમાજ અને ચાર વત્તા ચાર વત્તા એક મુદ્દાઓ

‘માનસ : કિન્નર’ રામકથાના સમાપનના નવમા દિવસે પૂજ્ય મોરારિબાપુએ નવ મુદ્દા કહ્યા જે કિન્નર સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનાં નવ પગથિયાં છે. આમાંથી ૪ મુદ્દાને આપણે અમલમાં મૂકવાના છે, ૪ કિન્નર સમાજે અને જે બાકીનો એક મુદ્દો છે, અતિ મહત્ત્વનો…