Day: December 10, 2016

હેમિંગ્વે, રૂસો અને શેલીના સિક્કાની બીજી બાજુ

‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ નવલકથાના લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા અર્નેસ્ટ હેમિંગ્વેનાં લખાણોમાં જબરજસ્ત મૌલિકતા હતી અને અંગત જીવનમાં હેમિંગ્વે તદ્ન જુઠ્ઠા, નગુણા અને બેવફા હતા. પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં હેમિંગ્વેનું જે શબ્દચિત્ર દોર્યું છે તેનો આ સાર છે.…