Day: December 7, 2016

પૈસો તમારો પરમેશ્વર છે?

ગયાના ગયા રવિવારે વહેલી સવારે ઘરેથી છેક ફાઉન્ટન એરિયામાં ગયા. સવારે આઠેક વાગ્યાના સુમારે ઘોઘા સ્ટ્રીટની આસપાસનાં જૂનાં સંસ્મરણો તાજાં કર્યાં, ‘મુંબઈ સમાચાર’ની હેરિટેજ ઈમારતની પ્રદક્ષિણા કરી મુંબઈની સૌથી જૂની અને હજુ પણ કાર્યરત એવી ઈરાની હૉટેલ નામે યઝદાની બેકરીમાં…