Day: December 6, 2016

છઠ્ઠી ડીસેમ્બર ઓગણીસોબાણુંના એ રવિવારની બપોર યાદ છે?

આજથી બરાબર બરાબર ચોવીસ વર્ષ પહેલાંની છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હતો. અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને આવેલું મંદિર તોડીને બાબરના નામે બનાવવામાં આવેલી બાબરી મસ્જિદને ભોંયભેગી કરવાનો કાર્યક્રમ હતો. હકીકતમાં તો ૧૯૪૯માં બાબરી મસ્જિદની આ ઇમારત મસ્જિદ મટી ગઇ હતી, કારણ કે…