Day: December 5, 2016

બસ, હવે આ છેલ્લી જ લાઈન

હું ભારત દેશનો એક મધ્યમવર્ગીય નાગરિક છું અને મારા વડા પ્રધાને મને ધરપત આપી છે હવે તમારે લોકોએ આ છેલ્લીવાર લાઈનમાં ઊભા રહેવાનું છે. મારે અમારા બધા વતી પીએમને કહેવાનું છે કે તમે ફિકર નહીં કરતા અમારી, અમને તો લાઈનમાં…