Day: December 3, 2016

હું આતંકવાદી નથી, ખૂની નથી, હાઈ જૅકર નથી કે બૅન્ક રૉબર નથી છતાં…

તમે આતંકવાદી નથી. તમે ખૂની નથી. તમે બૅન્ક નથી લૂંટી. છતાં શહેરમાં નાકાબંધી હોય ત્યારે તમારા વાહનને ઊભું રાખીને તપાસવામાં આવે છે. ફાઈવ સ્ટાર હૉટેલના કે મૉલના પાર્કિંગમાં જતી વખતે તમારી કાર તળે આયનો ઘુસાડીને ક્યાંય બૉમ્બ તો તમે છુપાવેલો…