Day: December 2, 2016

મક્કમતા અને જિદ

મક્કમતા અને જિદ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’ના ઓપનિંગ ડાયલોગના અંદાજમાં કહીએ તો એક ધાગાભરનો તફાવત હોય છે, ધાગાની આ તરફ મક્કમતા અને ધાગાની ઓ તરફ જીદ અને ધાગો ખેંચી લો તો પારખવાનું મુશ્કેલ બની જાય…