Day: December 1, 2016

મોરારજીભાઈ અને મોદી

આ દેશને જે નખશિખ પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષો મળ્યા એમાં મોરારજી દેસાઈનું નામ પ્રથમ હરોળમાં આવે. એમના માટેનો મારો આદર ઘણા વર્ષો પૂર્વે હું જાહેરમાં પ્રગટ કરી ચૂક્યો છું. તે વખતે મુંબઈ એક રાજ્ય હતું. જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા.…