Month: December 2016

ક્યા ભૂલું, ક્યા યાદ કરું

૨૦૧૬માં કરેલી ‘ગુડ મૉર્નિંગ યાત્રા’ વિશેની વાત ગઈ કાલે શરૂ કરી હતી, વરસના આ છેલ્લા દિવસે પૂરી કરીએ. ખેડૂતોના આપઘાતને લઈને મીડિયા સરકારની મારઝૂડ કરતું હતું ત્યારે ઍન્ટી-ખેડૂત હોવાનો આક્ષેપની તૈયારી સાથે લેખ લખ્યો: ‘આળસ અને આપઘાત’ જેમાં લખાયું: ‘વરસ…

૨૦૧૬ના વરસની ‘ગુડ મૉર્નિંગ’ યાત્રા

આવું બીજા કોઈ લેખકે કર્યું છે કે નહીં એની મને ખબર નથી, પણ મારે કરવું છે. ૨૦૧૬ની સાલ પૂરી થવા આવી છે. વીતેલા ૩૬૫ દિવસ દરમિયાન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે અને એમની સંપાદકીય ટીમમાંના મારા તમામ મિત્રોના સહકારથી મારી…

તમે સ્વીકારક છો એવું ક્યારે પુરવાર થાય

સ્વીકારભાવની વાત આજે પૂરી કરીએ. ઉપદેશક કે સુધારક બનવાને બદલે તમે જ્યારે સ્વીકારક બનો છો ત્યારે બીજાઓ માટે જજમેન્ટલ બનવાની લાલચમાંથી મુક્ત થઈ જાઓ છો, સામેની વ્યક્તિ સાચી છે કે ખોટી એ નક્કી કરવાની લાલળયમાંથી મુક્ત થઈ જાઓ છો. કોઈ…

ઉપદેશક, સુધારક કે પછી સ્વીકારક: કોની જરૂર છે

‘આ દુનિયાને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, આ જગતને સ્વીકારકની જરૂર છે’ એવું પૂજ્ય મોરારિબાપુએ મુંબઈની સીમાએ આવેલા થાણે શહેરમાં યોજાયેલી રામકથા ‘માનસ: કિન્નર’ના પહેલા જ દિવસે કહ્યું. એમણે કિન્નરોના સામાજિક સ્વીકારના સંદર્ભમાં આ વાત વહેતી મૂકી અને…

મોરારિબાપુ, કિન્નર સમાજ અને ચાર વત્તા ચાર વત્તા એક મુદ્દાઓ

‘માનસ : કિન્નર’ રામકથાના સમાપનના નવમા દિવસે પૂજ્ય મોરારિબાપુએ નવ મુદ્દા કહ્યા જે કિન્નર સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનાં નવ પગથિયાં છે. આમાંથી ૪ મુદ્દાને આપણે અમલમાં મૂકવાના છે, ૪ કિન્નર સમાજે અને જે બાકીનો એક મુદ્દો છે, અતિ મહત્ત્વનો…

ભગવાને એમને શરીર પુરુષનું અને મન સ્ત્રીનું આપ્યું

પૂ. મોરારિબાપુએ ગઈ કાલે પૂર્ણાહુતિ પામેલી થાણેની રામકથા ‘માનસ: કિન્નર’માં કહેલી એક વાત મારા ચિત્તમાં સજ્જડ ચોંટી ગઈ છે કે કુદરતમાં જેમ કર્મનો સિદ્ધાંત છે કે ખાડો ખોદે તે પડે તેમ એમાં વિશિષ્ટ અપવાદો પણ છે. કર્મ તમે કરો ને…

વ્યક્તિ, પરિસ્થિતિ અને જગ્યા અનુકૂળ ન આવે તો દૂર જતા રહેવું

ઝેન બુદ્ધિઝમની કન્સેપ્ટને સામાન્ય જન સુધી પહોંચાડવાના હેતુથી તદ્દન સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન ચાલે છે. માવજી સાવલાએ ‘ઑન ટ્રસ્ટ ઈન ધ હાર્ટ’નો જે ભાવાનુવાદ કર્યો છે તેનાં સૂત્રો વિશે આપણે આપણી સમજમર્યાદા મુજબ ટિપ્પણીઓ ઉમેરી રહ્યા છીએ. ત્રણ સૂત્રો ગયા…

મોરારિબાપુ અને કિન્નર સમાજ: અવ્યવસ્થાનો સ્વીકાર

છક્કા, હિજડા અને પાવૈયા – આ શબ્દો જિંદગીમાં મેં ક્યારેય મારાં લખાણોમાં વાપર્યા નથી ને આજે આ પહેલી ને છેલ્લીવાર વાપરી રહ્યો છું. વ્યંઢળ શબ્દ પ્રત્યે પણ મને અણગમો છે અને એક કબૂલાત કરું તો એ આખા સમાજ પ્રત્યે જ…

ભાજપ તેમ જ હિન્દુવાદી લેખકોનાં માઈનસ પોઈન્ટ્સ

આવતી કાલે લખાનારો આજનો ઈતિહાસ બે ભાગમાં વહેંચાયેલો હશે – પ્રી મોદી ઈરા અને પોસ્ટ મોદી ઈરા. જેમ ભારતના ઈતિહાસના સ્વાતંત્ર્યતોત્તર (૧૯૪૭ પછી) અને સ્વાતંત્ર્ય સંગ્રામ (૧૯૪૭ પહેલાં) બે હિસ્સા પડે છે એ જ રીતે. ૨૬ મે ૨૦૧૪ મોદી પહેલાના…

પૂ. મોરારિ બાપુ – પાણીપુરી અને ભેલપુરી વિશે

પૂ. મોરારિ બાપુ – સૌરભ શાહની પાણીપુરી અને ભેલપુરી વિશે – માનસ કિન્નર રામકથાના પાંચમા દિવસે, થાણા તા. ૨૧ ડિસેંબર ૨૦૧૬ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend