Month: November 2016

મોદીનો માસ્ટર સ્ટ્રોક: અંતરાત્મા તમને પ્રામાણિક ન બનાવે ત્યારે એ કામ કાનૂને કરવું પડે

માયૂસીના દિવસો હતા એ. ૨૦૧૧ની આસપાસનો ગાળો. કોઈ કામ નહોતું હાથમાં. આ કૉલમની સેક્ધડ સિઝનની ક્યાંય દૂર દૂર સુધી કોઈ શક્યતા પણ નહોતી. નાસીપાસ થઈ જવાની તૈયારીમાં હતો. એ જ અરસામાં એક નિકટતમ કલ્યાણમિત્ર આગળ હૃદય ઠાલવતો હતો ત્યારે એમણે…

નમામિ દેવી નર્મદે

હરિ મહિધરે ૧૯૬૫ની સાલમાં રોલિફ્લેક્સ કૅમેરા વડે એક બપોરે ભેડા ઘાટના ખડક પરથી એકબીજાનો હાથ પકડીને નર્મદાના પાણીમાં ભૂસકો મારતા ત્રણ છોકરાઓની તસવીર લીધી. ત્યારથી નર્મદા અને એમના કૅમેરા વચ્ચે આજીવન સંબંધ બંધાયો. ‘બીનેવોલન્ટ નર્મદા’ના ૨૨મા પાને તમને એ પચાસ…

અશ્વિની ભટ્ટ, અમૃતલાલ વેગડ અને હરિ મહિધર

આ ત્રણેય નામમાં શું સામ્ય છે? ત્રણેય ગુજરાતી છે. પછી? ત્રણેયે નર્મદાનું મહાત્મ્ય અને સૌંદર્ય પોતપોતાની રીતે ગાયું છે. અશ્ર્વિની ભટ્ટે ભેડા ઘાટનું વર્ણન કર્યું. અલમોસ્ટ ચાર દાયકા પહેલાં. અશ્ર્વિનીભાઈના વાચકોને લીધે જબલપુર – મધ્ય પ્રદેશનું પર્યટન ખાતું ધમધમતું થઈ…

બાતનું બતંગડ

કોઈ કહે કે તમારા વિશે આણે આવું કહ્યું તો એ શબ્દોને તમારે કેટલા સિરિયસલી લેવાના? ચાન્સીસ આર ધેર કે એ થર્ડ પાર્ટી તમારા વિશે જે કઈ બોલી હોય એમાં મીઠું મરચું ભભરાવીને તો ક્યારેક ટોટલી મિસક્વૉટ કરીને તમને કહેવામાં આવતું…

હું કોણ છું અને રિચ ઍન્ડ ફેમસ થવાની કળા

જેમને જીવનમાં કશું નથી કરવું એમના માટે લાઈફને લગતા ઘણા પ્રશ્નો છે. જે લોકો દિવસરાત પોતાના કામમાં ગળાડૂબ ખૂંપેલા હોય છે એમને એવા સવાલો થતા નથી. બિઝી લોકોને આ જીવનનો અર્થ શું છે, હું કોણ છું, આ પૃથ્વીનો જન્મ કેવી…

મારા બાથરૂમની દુર્ગંધ અને તમારો મઘમઘતો પૂજાખંડ

સાઉદી અરેબિયામાં મક્કા-મદીનાની હજ કરતાં ભીડમાં ચગદાઈને આયે દિન સેંકડો લોકો મરી જતા હોય છે. સાઉદી અરેબિયા છે. સૌથી પૈસાદાર ઈસ્લામિક ક્ધટ્રી. ધારે એવી સગવડો અને ધારે એવું ઈન્ફ્રાસ્ટ્રકચર આપી શકે છે. આપે જ છે. આમ છતાં અત્યાર સુધીમાં હજારોની…

એક કૂતરું, ત્રણ ચકલાં

બેસતા વર્ષની રજા પછી ત્રીજને દિવસે છાપાં આવ્યાં તો શું વાંચવા મળે છે? દિવાળીના દિવસો દરમિયાન પ્રદૂષણમાં કેટલો વધારો થયો, નોઈઝ પોલ્યુશન પણ પીક પર પહોંચ્યું. એટલું તો એટલું કોઈ કોર્પોરેટરનું ‘બિન્ગો’ નામનું બીગલ બ્રીડનું કૂતરું ‘ફટાકડાના અવાજથી મરી ગયું’…

શર્મ સેલ્ફ ઈમ્પોર્ટન્સ કી છોટી બહન હોતી હૈ

સંબંધોમાં નિયમો પાળવાના હોય પણ પહેલેથી નક્કી કરીને પાળવાના ન હોય. નિયમો નક્કી કરીને કોઈ પણ સંબંધ શરૂ ન થઈ શકે. બીજા પર નિયમોનું બંધન લાદીને કોઈ પણ સંબંધ પાંગરી ન શકે. બીજાના કહ્યા વગર અને બીજાને કહ્યા વગર પોતે…

બે વત્તા બેનો જવાબ આવડી જવાથી ગણિતશાસ્ત્રી ન બની જવાય

પિક્ચરનું નામ હું નહીં લખું કારણ કે મને એ ઓવરઓલ જોઈએ તો બિલકુલ નહીં ગમી હોવા છતાં બે વાર જોઈ! બે નહીં, દોઢેક વાર. ધનતેરસે ફર્સ્ટ ડે રિલીઝ જોયા પછી બહુ ગુસ્સો આવતો હતો કે કેવો સરસ સબ્જેક્ટ વેડફી નાખ્યો,…