Month: November 2016

‘વાચકના મનમાં સ્ટારલેખક માટે કાં તો અહોભાવ ઊભો થવો જોઈએ કાં તિરસ્કાર’

૧૨ ઑગસ્ટ ૧૯૨૨ના દિવસે જન્મ્યા અને ૨૮ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ ગુજરી ગયા. ચુનીલાલ કાલિદાસ મડિયા. ૪૬ વર્ષના આયુષ્યમાં ગુજરાતી સાહિત્યને ચમકાવતા ગયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સ અને મુંબઈની સિડ્નહૅમ કૉલેજમાં ભણ્યા. પરિચય ટ્રસ્ટ સાથે, વાડીલાલ ડગલી સાથે અને…

કે દિલ અભી ભરા નહીં!

સોમવારથી કામે લાગીશું. ત્યાં સુધી એ જ ધંધો કરીએ જે અઠવાડિયા – દસ દિવસથી છાપાવાળા – ટીવીવાળા – અમે સૌ કોઈ કરે છે. એક અંગ્રેજી છાપાએ લખ્યું છે કે આ નવ દિવસમાં રેસ્ટોરાંવાળાઓનો ધંધો ૫૦ ટકા ઘટી ગયો, રૂ. ૪૫૦…

હાર્ડ અર્ન્ડ મની અને ઈઝી મની

નવા આઈફોનની ડિમાન્ડમાં ૯૦ ટકા ઘટાડો થયો છે આ સાત દિવસમાં એવા રિપોર્ટ્સ છે. આઈફોન જ નહીં તમામ લકઝરી ગુડ્સની માગમાં ઘટાડો થવાનો. વીતેલા અઠવાડિયામાં જસ્ટ આંટો મારવા ખાતર જે જે જગ્યાએ ગયા ત્યાં જોયું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની…

આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ

જ્યારે તમારા પગ તળેથી ધરતી સરકી જતી હોય અને જ્યારે તમે ડૂબતા હો અને તરણાનોય તમને સહારો ન મળે એમ હોય ત્યારે તમે શું કરો? બેફામ બની જાઓ, ઘાંઘા બની જાઓ, ધમપછાડા કરવા માંડો. કેરમ રમનારાઓની ભાષામાં તમારી કૂકરી ગાંડી…

એક ધૂપછાંવ લેખ

એક રીતે જોઈએ તો આજના લેખને અત્યારે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા સાથે કોઈ સંબંધ નથી અને બીજી રીતે જોઈએ તો છે. ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે વડા પ્રધાને જે જાહેરાત કરી તેના અનુસંધાને લગભગ રોજેરોજ નાનીમોટી નવી જાહેરાતો આવતી રહે…

દસ રૂપિયાના સિંગદાણા ખાનારો બે હજારના છુટ્ટા માગી શકે?

તમે સવારે નોકરી કરવા ઑફિસે જઈ રહ્યા હો અને ન કરે નારાયણ અને લોકલ ટ્રેનમાંથી પડીને તમે પાટા પર કપાઈ જાઓ તો તમારાં સંતાનો તમે જેમની ઑફિસમાં કામ કરી રહ્યા છો એમને તમારા મોત બદલ જવાબદાર ઠેરવીને એમની પાસે વળતર…

અખંડ સૌભાગ્યવતી રૂપિયા બે હજારની નોટ

કેવી બેવકૂફ જેવી આર્ગ્યુમેન્ટ છે કે મોદીએ બે હજાર રૂપિયાની નોટો એટલા માટે છપાવી કે જેથી સૂટકેસની સાઈઝ અડધી થાય, ભાજપના રાજકારણીઓ તથા ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓને એમનું કાળું નાણું સાચવવામાં સહુલિયત થાય. આવી વાહિયાત દલીલો કરનારા તો સાવ ચૂહા જેવા…

અને હવે જન્ક ફૂડની સામેના સરકારી જંગને સપોર્ટ કરીએ

સરકાર કે સરકાર સાથે સંકળાયેલી કોઈ પણ સંસ્થા હવે જે કંઈ નિર્ણય લે છે તેની સામે સામ્યવાદીઓ અને સેક્યુલરો તેમ જ આ લોકોનું પીઠબળ ધરાવતું અમુક મીડિયા વિરોધ કરશે જ કરશે. પાંચસો અને હજારની નોટો પાછી ખેંચવાનો એક બહુ મોટો…

ઘરમાં રાખેલી કૅશથી કોના કોના હક્ક ડૂબ્યા

કોઈએ મને કાલે બે હજારની નવી નોટનો ફોટો પાડીને મોકલ્યો જેની નીચે લખેલું કે આ જુઓ, એમાં હિંદીમાં પણ ‘દોન હજાર’ લખ્યું છે જે ‘દો હજાર’ હોવું જોઈએ અને ઉર્દૂમાં ‘હજાર’ની જગ્યાએ ‘બજાર’ છપાયું છે. મેં લાઈનબંધ વિવિધ ભારતીય ભાષાઓમાં…

૫૦૦ની નોટના બદલામાં ૪૯૦ લેવાય? ૩૫૦ લેવાય?

તકલીફ પડે છે, તકલીફ પડે છે વાળું બૌ ચાઈલું. કોઈનું લગન અટકી પઈડું, કોઈ તીર્થધામમાં અટવાયું, તાજમહાલ જોવા આવેલા કોઈ ફિરંગીઓ એમ બોલીને પાછા ગયા કે માં કસમ હવે ઇન્ડિયામાં પગ નહીં મેલીએ. ના આવશો, બાપલા. અમે તો આમેય તમારા…