Day: November 14, 2016

અખંડ સૌભાગ્યવતી રૂપિયા બે હજારની નોટ

કેવી બેવકૂફ જેવી આર્ગ્યુમેન્ટ છે કે મોદીએ બે હજાર રૂપિયાની નોટો એટલા માટે છપાવી કે જેથી સૂટકેસની સાઈઝ અડધી થાય, ભાજપના રાજકારણીઓ તથા ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓને એમનું કાળું નાણું સાચવવામાં સહુલિયત થાય. આવી વાહિયાત દલીલો કરનારા તો સાવ ચૂહા જેવા…