Month: November 2016

૧૦૦ના ૫૦ કરાય કે ન કરાય

આવકવેરા ધારામાં સુધારો સૂચવતા ખરડાને લોકસભાએ મંજૂરી આપી દીધી છે, રાજ્યસભાની બાકી છે. ૮મી નવેમ્બર પછી જેઓ પોતાનાં કાળાં નાણાંને કાયદેસર સગેવગે કરી શકતા નહોતા તેઓએ બે નંબરી ચેનલોનો ઉપયોગ કરવો પડ્યો. ૫૦૦ની જૂની નોટના બદલામાં ત્રણસો, બસો જે મળ્યા…

દેશને ભારતબંધની નુકસાનીમાંથી બચાવી લીધો મોદીભક્તોએ

જેમની ફરજ પોતાના રાજ્યની સરકાર ચાલતી રહે એ જ લોકો પોતાના રાજ્યનું કામકાજ ખોરવી નાખવા રસ્તા પર ઊતરી આવે એ કેવું? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જે રીતે પોતાના જ મતદારોને અસુવિધામાં મૂકી રહ્યા છે તે…

જે લોકો ચાલુ છે તેઓ દેશને બંધ રાખવા માગે છે

કોઈના માટે તમે કંઈ કર્યું હોય તો તે એને યાદ નહીં રહે, પણ કંઈક કરવાની ના પાડી હશે તે વાત જિંદગી આખી એ યાદ રાખશે. કોઈએ તમને શું શું આપ્યું છે એ તમને યાદ નહીં રહે પણ કોઈએ એક વખત…

આજીવન મુંબઈમાં રહેવા છતાં મડિયા ગ્રામ્યજીવનને ભૂલ્યા નહીં

ચુનીલાલ મડિયાની અનેક મનગમતી ટૂંકી વાર્તાઓમાંથી માત્ર કોઈ એક પર જ આંગળી મૂકવાનું કહેવામાં આવે તો પર્સનલ ફેવરિટ તરીકે ‘વાની મારી કોયલ’ પર આંગળી મૂકી શકાય. વાર્તાના રવા પટેલના એ મશહૂર શબ્દો હજુય કાનમાં ગુંજે છે: ‘સંતી મારી દીકરી નથી,…

મા નર્મદાએ કચ્છની તરસ પણ છિપાવી

શૂલપાણેશ્વરથી મહારાષ્ટ્રમાં થોડુંક પ્રવેશીને નર્મદા મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં ૧૬૩ કિ.મી. જેટલી નર્મદા વહે છે. અલમોસ્ટ નવમા કે દસમા ભાગ જેટલી. વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી વહે છે. કેવડિયા પાસે ભવ્ય સરદાર સરોવર બંધ બાંધીને ગુજરાતની કૉન્ગ્રેસ-ભાજપ સરકારોએ ગુજરાતની…

નર્મદા: એક પરંપરા, એક સંસ્કૃતિ, એક શ્રદ્ધા

નર્મદા મૈયાની બહેનો – કઝીનો પણ છે – ટ્રિબ્યુટરીઝ અથવા તો ઉપનદી. આમાંની બે ઉપનદીઓ પાસે વસેલો કાન્હા નૅશનલ પાર્ક લેખક રુડયાર્ડ કિપ્લિંગે વધુ જાણીતો કર્યો – ‘જંગલ બુક’ દ્વારા. મોગલીની વાર્તા દ્વારા. આ મોગલીને ફેમસ કર્યો ગુલઝારે – જંગલ…

ઊંધિયું અને મંચુરિયન

રાજા-મહારાજા-નવાબોના જમાનામાં અને એમનું અનુકરણ કરીને આજની કેટલીક મોંઘી રેસ્ટોરાંમાં જમણના બે કોર્સ વચ્ચે ઝાયકો બદલવા તમને ગુલાબજળ, કેવડાજળ, ચંદનજળ કે એવા જ કોઈ શરબતના બે-ત્રણ ઘૂંટડા જેટલી પ્યાલી ધરવામાં આવે છે જેથી તમે શીખંડપૂરી જમ્યા પછી પુલાવનો આનંદ માણતાં…

ખોટી બુમરાણ મચાવનારા આ કોણ લોકો છે?

મારી જરૂરિયાત અઠવાડિયે એક લાખ રૂપિયાનો ખર્ચો કરવાની હોય તો સરકાર મારા પર માત્ર ચોવીસ હજાર રૂપિયા ઉપાડવાની પાબંદી કેવી રીતે લાદી શકે એવી દલીલ દેશના ટોચના વકીલોમાંના એક એવા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના જજ સમક્ષ કરી. કપિલ સિબ્બલ મોદી…

પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?

આદરણીય પ્રધાનમંત્રીજી, આમ તો તમે મને પ્રિય પણ છો, મને જ શું કામ, દોઢ ટકો જેટલા દોઢ ડાહ્યાઓને બાદ કરતાં આ દેશની સાડા અઠ્ઠાણું ટકા પ્રજાને પ્રિય છો એટલે તમને ‘પ્રિય પ્રધાનમંત્રીજી’નું સંબોધન કરવાનો ઊમળકો પણ થાય, પરંતુ સરખેસરખા યાર…

સુપ્રીમ કોર્ટ, કેજરીવાલ અને વિપક્ષો શાંત પ્રજા પાસે રમખાણો કરાવવા માગે છે?

આમાં પ્રોબ્લેમ શું થયો છે કે જે લોકોએ શરૂમાં માનેલું કે આપણી પાસે તો આટલા લાખ જ છે ને, સેટિંગ કરી નાખીશું – એ લોકોના સી.એ.એ હાથ ઊંચા કરી દીધા એટલે હવે રહી રહીને તેઓ પણ પાણીમાંથી પોરા કાઢવા માંડ્યા…