Month: August 2015

અનેકાંતવાદ અને ક્રિમિનોલોજી

એક જ ઘટનાના સાક્ષીઓ એ જ ઘટનાને પોતપોતાના દૃષ્ટિકોણથી વર્ણવે એને રાશોમન ઈફેક્ટ કહે. કમ્પેરેટિવલી નવો ફ્રેઝ છે આ. ૧૯૫૦માં લેજેન્ડરી જપનીસ ડિરેક્ટર અકીરા કુરોસાવાની વર્લ્ડફેમસ ફિલ્મ ‘રાશોમન’ રિલીઝ થયા પછી આ શબ્દપ્રયોગ ચલણી બન્યો. ફિલ્મમાં એક ખૂન થાય છે.…

‘રહસ્ય’ અને ‘રા શોમન’ રિવિઝિટેડ

કોઈ એક જ ઘટના પર બે તદ્દન અલગ નજરિયાથી કેવી રીતે ફિલ્મો બને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગયા શુક્રવારે રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજે લખેલી ‘તલવાર’ અને એનું સાવ નિકૃષ્ટ ઉદાહરણ છે આ વર્ષની ૩૦મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી મનીષ ગુપ્તાએ લખેલી…

હવે હાઈ કોર્ટ શું કરશે

સીબીઆઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પુલિસ અને હવે આરુષિ-હેમરાજ કેસના ઈન્ચાર્જ બની ચૂકેલા એ.જી.એલ. કૌલે કોઈ નવા ઈન્વેસ્ટિગેશન વિના, નોકરોને બદલે તલવાર દંપતી જ ખૂની છે એવી થિયરી ઘડી કાઢી. મર્ડરવેપન તરીકે ખુકરી જપ્ત થઈ હોવા છતાં રાજેશ તલવારને મર્ડરર બતાવવા…

કૃષ્ણાના ઓશીકાનું જાંબલી રંગનું ગલેફ

આરુષિ-હેમરાજ ડબલ મર્ડર કેસના ઈન્ચાર્જ સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અરુણ કુમારે નોકરો પર ચાર્જશીટ કરવાની જે દરખાસ્ત તૈયાર કરી તેને એમના ઉપરી સીબીઆઈના ડિરેક્ટર અશ્ર્વિની કુમારે રિજેકટ કરી એની પાછળનું એક માત્ર કારણ હતું અરુણ કુમારની રેપ્યુટેશન. અગાઉ અરુણ કુમારે…