Day: July 30, 2015

લૂઝ કૅરેક્ટરનું ફૅમિલી અને ડૉ. રાજેશ તલવારની ધરપકડ

સવારના પહોરમાં હેમરાજ ક્યાં ગયો એ જાણવા નૂપુર તલવારે હેમરાજના સેલફોનનો નંબર લગાવ્યો. સામે છેડે રિંગ વાગી. થોડી રિંગ પછી સામેના છેડેથી ફોન કટ કરી નાખવામાં આવ્યો. તે વખતે કોઈને ખબર નહોતી કે ઉપર અગાસીમાં હેમરાજનો મૃતદેહ પડેલો છે. આરુષિની…