Month: November 2014

સચિન તેન્ડુલકર અને બાળપણના વાનરવેડા

સચિન તેન્ડુલકર પાસે આજે શું નથી કે એને પોતાની આત્મકથા વેચીને પૈસા કમાવામાં રસ હોય. અને એક પુસ્તકના વેચાણમાંથી રાઈટરને મળી મળીને કેટલી રૉયલ્ટી મળે. સચિન જેવી સેલિબ્રિટીને અમુક લાખ સહેલાઈથી મળી જાય. જોકે, પોતાની રૉયલ્ટીની તમામ રકમ ‘અપનાલય’ નામની…

તમારી પાસે કઈ કાર છે, તમારું ઘર ક્યાં છે

એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં ભારતના ટોચના સ્ટેટસ સિમ્બોલ્સ ક્યા છે એની તપાસ કરવામાં આવી. તપાસમાં માલૂમ પડ્યું કે તમારું ઘર શહેરના ક્યા લત્તામાં છે એના પરથી તમારું સ્ટેટસ નક્કી થાય છે. (જાણે અત્યાર સુધી તમને ખબર જ નહોતી). અગાઉ પણ આવો…

અંતરાત્માની કોઈ સ્ટેટસ વેલ્યુ હોતી નથી

કન્ઝયુમર ગુડ્સના માર્કેટિંગની બોલબાલાના યુગમાં તમે પોતાની રીતે સુખી થવા માગતા હો તો એમને એ મંજૂર નથી કારણ કે તેઓ તમને પોતાની શરતે સુખી બનાવવા માગે છે. તેઓ એટલે ઉત્પાદકો અને એમની શરત કઈ? જે ઈચ્છાઓ નથી જન્મી એને જન્મ…

This is a screen shot of Ashish Sompura ‘ s fb page. He is a prominent glamour photographer. Vickey Ponting came to his studio for Videocon ad shoot. He is son of my senior, late Suresh Sompura, a visionary writer,…

અન્વાઈન્ડ અને રિવાઈન્ડ

આપણું પોતાનું જે છે એને વેડફી નાખીને બીજાનું ઉછીનું લેવાની ટેવ વ્યક્તિને, સમાજને, એક આખી સંસ્કૃતિને ગ્રસી ગઈ છે. પ્રગતિ અને આધુનિકતાના વિકૃત અર્થો જ પ્રચલિત થયા જેને અંતિમ સત્ય માનીને સ્વીકારી લેવામાં આવ્યા. નાનપણથી વ્યક્તિના મનમાં અન્ય લોકો વિશેના,…

કળાની ઉપયોગિતા કેટલી

કળાનો શોખ હોવો એટલે શું? સંગીત, સાહિત્ય, ચિત્રકામ, શિલ્પ-સ્થાપત્ય ઈત્યાદિ કળાઓ માણસના માત્ર મનોરંજન માટે જ છે? અથવા તો શું એ સમય પસાર કરવાનાં સાધનો છે? કળાઓમાંથી મનોરંજન જરૂર મળે છે પરંતુ એ એનો પ્રાથમિક હેતુ નથી હોતો. ફાજલ સમયનો…

‘મારાથી આનંદશંકરની ટીકા થાય, તમારાથી ન થાય’

રાજેશ ખન્નાની સિરીઝ પૂરી કરીને ગઈકાલે બપોરે મારાથી રહેવાયું નહીં અને હું કાર્ટર રોડ, બાન્દ્રાના ‘આશીર્વાદ’ બંગલોનાં દર્શન કરી આવ્યો. કાકાના બંગલોને એકટશે નીરખતાં અનેક સવાલો મારા મનમાં ઊભરાયા. રાજેશ ખન્નાની હયાતીમાં એમની પ્રશંસા કરનારાઓનો એક વર્ગ હતો, એમની ચમચાગીરી…

સુંદર મૃત્યુ પામવા સુંદર જીવવું જોઈએ

સ્પેનના હેમિલ્ટન – બેલીની એક ટેક્સ્ટ બુક મેડિકલના ત્રીજા વર્ષમાં ભણાવાતી. ડૉ. મનુ કોઠારીએ મેડિકલમાં પ્રવેશ મેળવીને પહેલા જ વરસમાં એ ટેક્સ્ટ બુક વાંચી લીધી. પાઠ્યપુસ્તકમાં એક ડાયાગ્રામ હતો. વિદ્યાર્થી મનુભાઈને એ આકૃતિમાં ભૂલ લાગી. એમણે વધારે અભ્યાસ કર્યો અને…

અચ્છા, તો હમ ચલતે હૈં

રાજેશ ખન્નાની જીવનકથા ‘ધ લોન્લીનેસ ઑફ બીઈંગ રાજેશ ખન્ના: ડાર્ક સ્ટાર’ના આ છેલ્લા હપ્તામાં કેટલીક એવી વાતો છે જે જાણીને હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો હતો. માનવામાં નથી આવતું કે આ ગૉસિપ છે કે હકીકત, પણ આ વાતો જીવનકથાના લેખક…