Month: October 2014

મોટિવેશનમાંય તફડંચી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બ્યુરોક્રેટ્સને મોટિવેટ કરવા માટે શિવ ખેડાને આમંત્રણ આપવાની છે એવા સમાચાર છે. વ્યક્તિદીઠ હજારો રૂપિયાની ફી શિવ ખેડાના મોટિવેશનલ સેમિનારો માટે આપવી પડતી હોય છે. શિવ ખેડાનું નામ મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ આદરથી લેવાય છે.…

ઉંમરના એક એવા વળાંક પર: ભાગ ૨

માબાપોને વહેમ હોય છે કે અમે છોકરાંઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું? એના પડીકાં કયા બજારમાં મળે છે? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની ટેવ પડાવી કે કદીય જુઠ્ઠું ન બોલવાની શિખામણો આપ્યા કરવી એનો અર્થ સંતાનોને…

મૅરેજ માણસને મીડિયોકર બનાવે છે

‘જબ વી મેટ’ અને ‘લવ: આજકલ’ સિવાય બીજી કોઈ ફિલ્મો ન બનાવી હોત તો પણ અમને દિગ્દર્શક તરીકે ઈમ્તિયાઝ અલી ગમતો હોત /રાધર વધારે ગમતો હોત. યુ નો વૉટ આય મીન. ‘રૉકસ્ટાર’ અને ‘હાઈવે’ જેમણે જોઈ છે તેઓ અમારી વાત…

ઉંમરના એવા વળાંક પર

લંડનના ‘ધ ગાર્ડિયન’ સાપ્તાહિકમાં ઈંગ્લેન્ડના જુવાન બચ્ચાઓની, ટીન એજર્સની, સેક્સલાઈફ વિશે એક સર્વે પ્રગટ થયો હતો. ૧૧ થી ૧૫ વર્ષની ઉંમરના પ્રિ-ટીન એજર્સ તેમ જ ટીન એજર્સને એમના બૉયફ્રેન્ડ્ઝ-ગર્લફ્રેન્ડ્ઝ વિશે પાંચ સવાલ પૂછવામાં આવ્યા હતા. ‘ધ ગાર્ડિયન’ એક સિરિયલ પેપર…

હસ્તાક્ષરની મહત્તા

મને કાગળ પર પેન કે પેન્સિલથી લખવાનું ગમે છે. કૉમ્પ્યુટર પર ક્યારેક લખવું પડે તો લખીએ પણ ફાવતું નથી કારણ કે આવડતું નથી. છેલ્લાં પંદર વીસ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ચાર-પાંચ વાર સિરિયસ પ્રયત્નો કર્યા હશે કે કૉમ્પ્યુટર પર ડાયરેક્ટ…

સાચી દોસ્તીમાં આપવા-લેવામાં શંકા કરવાની નહીં

તુલસીદાસનું રામાયણ શું માત્ર ભગવાન રામના જીવનની વાર્તા જાણવા માટે મહત્ત્વનું છે? વાર્તારસ કોઈ પણ કથામાં હોવો અનિવાર્ય, પણ કથાનું મહત્ત્વ માત્ર એમાં રહેલા સ્ટોરી એલીમેન્ટને કારણે સર્જાતું નથી. વાર્તા કહેતાં કહેતાં ડહાપણની, જીવનના અનુભવોને પ્રગટ કરતી બેચાર વાત આવતી…

નિંદાખોર વ્યક્તિ હંમેશાં નાની જ રહેતી હોય છે

કૂથલીની કઝિન નિંદા. સામાન્ય રીતે આપણે કોની નિંદા કરતા હોઈએ છીએ? તમને તમારી ઑફિસમાં ચા આપવા આવતા છોકરાની નિંદા કરવાનું મન નહીં થાય. ઑફિસના બૉસને પટાવાળાની નહીં, પોતાના ધંધાદારી પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતાં ખૂબ આગળ હોય એવા લોકોની નિંદા કરવાની…

લગ્ન માટેની સ્ત્રીની માનસિકતા બદલાઈ છે, પુરુષની નહીં

એક પ્રવચન પછીની પ્રશ્ર્નોત્તરી દરમિયાન શ્રોતાએ સવાલ પૂછ્યો હતો: તમે કહો છો કે સ્ત્રીએ માનસિક સ્વતંત્રતા મેળવવી હોય કે જાળવી રાખવી હોય તો એના માટે એણે આર્થિક રીતે સ્વતંત્ર થવું જરૂરી છે, પણ તમને શું નથી લાગતું કે જ્યારથી સ્ત્રીઓ…

મનને ક્યારેય પૂરેપૂરું મારી શકાયું છે?

મહાભારતમાં સૌથી ફૅસિનેટિંગ કૅરેક્ટર કયુંં? કોઈ પણ એક જ પાત્રનું નામ આપવાનું હોય તો તમે કોનું નામ આપો? મારે મન દ્રૌપદી. તમામ પ્રકારના સુખો મળ્યાં હોવા છતાં એનું જીવન ભારોભાર કરુણતાભર્યું. કોઈ પણ સ્ત્રી ઈચ્છે એવા ઉત્તમોત્તમ ગુણો ધરાવતા પુરુષોની…