Day: October 9, 2014

ઉંમરના એવા વળાંક પર

લંડનના ‘ધ ગાર્ડિયન’ સાપ્તાહિકમાં ઈંગ્લેન્ડના જુવાન બચ્ચાઓની, ટીન એજર્સની, સેક્સલાઈફ વિશે એક સર્વે પ્રગટ થયો હતો. ૧૧ થી ૧૫ વર્ષની ઉંમરના પ્રિ-ટીન એજર્સ તેમ જ ટીન એજર્સને એમના બૉયફ્રેન્ડ્ઝ-ગર્લફ્રેન્ડ્ઝ વિશે પાંચ સવાલ પૂછવામાં આવ્યા હતા. ‘ધ ગાર્ડિયન’ એક સિરિયલ પેપર…

હસ્તાક્ષરની મહત્તા

મને કાગળ પર પેન કે પેન્સિલથી લખવાનું ગમે છે. કૉમ્પ્યુટર પર ક્યારેક લખવું પડે તો લખીએ પણ ફાવતું નથી કારણ કે આવડતું નથી. છેલ્લાં પંદર વીસ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ચાર-પાંચ વાર સિરિયસ પ્રયત્નો કર્યા હશે કે કૉમ્પ્યુટર પર ડાયરેક્ટ…