Day: October 8, 2014

સાચી દોસ્તીમાં આપવા-લેવામાં શંકા કરવાની નહીં

તુલસીદાસનું રામાયણ શું માત્ર ભગવાન રામના જીવનની વાર્તા જાણવા માટે મહત્ત્વનું છે? વાર્તારસ કોઈ પણ કથામાં હોવો અનિવાર્ય, પણ કથાનું મહત્ત્વ માત્ર એમાં રહેલા સ્ટોરી એલીમેન્ટને કારણે સર્જાતું નથી. વાર્તા કહેતાં કહેતાં ડહાપણની, જીવનના અનુભવોને પ્રગટ કરતી બેચાર વાત આવતી…

નિંદાખોર વ્યક્તિ હંમેશાં નાની જ રહેતી હોય છે

કૂથલીની કઝિન નિંદા. સામાન્ય રીતે આપણે કોની નિંદા કરતા હોઈએ છીએ? તમને તમારી ઑફિસમાં ચા આપવા આવતા છોકરાની નિંદા કરવાનું મન નહીં થાય. ઑફિસના બૉસને પટાવાળાની નહીં, પોતાના ધંધાદારી પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતાં ખૂબ આગળ હોય એવા લોકોની નિંદા કરવાની…