Day: October 6, 2014

જેમની પાસે કંઈ નથી હોતું એમની પાસે રાત હોય છે

આકાશમાં સૌથી તેજસ્વી દેખાતા તારાનું નામ શું? શહેરમાં ઊછરેલી પેઢીને શુક્ર અને ધ્રુવ વચ્ચેનો તફાવત પણ ખબર નથી હોતી, સપ્તર્ષિ વિશે તો માહિતી પણ ક્યાંથી હોય? વીસી- ત્રીસીના જમાનામાં ગાંધીવાદીઓ જેલમાં જતા ત્યારે તેઓનો ફેવરિટ પાસટાઈમ આકાશદર્શનનો રહેતો. ‘કુમાર’માં બચુભાઈ…

વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો

નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે શું કરી શકીએ? બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ. જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે વૉટ્સઍપ કે ફોનવ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલ- વહેલી…