Day: October 4, 2014

તમારી પ્રશંસા થતી હોય ત્યારે

‘કોઈ મારી પ્રશંસા કરે ત્યારે મને બીક લાગે છે,’ કોઈકે કહ્યું હતું અને ઉમેર્યું હતું: ‘જે ચીજ આપ્યા પછી પાછી લઈ શકાય એવી હોય તે મેળવતાં મને હંમેશાં બીક લાગે છે.’ પ્રશંસાનું માનસશાસ્ત્ર જાણવા જેવું છે. કેટલાક લોકોનાં તમે વખાણ…

શોખીન હોવું એટલે શું

માણસ શા માટે પ્રવૃત્તિ કરે છે? એ નવરો બેઠો નખ્ખોદ ન વાળે એટલે? નખ્ખોદ વાળવું એ પણ એક પ્રકારની પ્રવૃત્તિ કહેવાય. સતત કામ કરતાં કંટાળો આવે એમ ખૂબ લાંબા સમય સુધી કામ ન કરવાનો પણ કંટાળો આવે. માણસ કંટાળો દૂર…