Day: October 3, 2014

ગુજરાતીની વાત અંગ્રેજી દ્વારા જ દુનિયાભરમાં પહોંચવાની છે

ગાંધીજીની જે બુક મોદીજીએ ઓબામાજીને ગિફ્ટ આપી એ મૂળ ગુજરાતીમાં લખાઈ છે મહાદેવભાઈ દેસાઈએ એનું અંગ્રેજી ટ્રાન્સલેશન ન કર્યું હોત તો એ પુસ્તક વ્હાઈટ હાઉસ સુધી ન પોહોંચ્યું હોત. વાત અનુવાદની કરવાની છે. સલમાન રશદીની એક વાત યાદ આવે છે.…

જીવનના સારાંશના દિવસો

લાંબું જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલા વર્ષના આયુષ્યને લાંબું કહેવું અને કેટલાને ટૂંકું ગણવું? રાજ કપૂર સિક્સ્ટી પ્લસની ઉંમરે ગુજરી ગયા ત્યારે લાગતું હતું કે આ કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો? એ પછી સત્યજિત…