Day: October 2, 2014

મિચ્છામિ દુક્કડમ્: આપણને માફી માગતાં આવડે છે?

દિવાળી પછીના બેસતા વર્ષે આપણે જે મળે તેને, હાલતાં ને ચાલતાં, ‘સાલ મુબારક’ કહેતા ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વરસ મુબારક જાય એની શુભેચ્છા કેટલી કેઝયુઅલી આપતા ફરીએ છીએ. ફોનબુક અને વૉટ્સઍપ કૉન્ટેક્ટ્સના તમામને ન્યુ યર પ્રોસ્પરસ…

‘સત્યના પ્રયોગો’નું આજે મહત્ત્વ

કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે? સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો. હું ખરાબ માણસ હોઉં તેને કારણે…