Month: October 2014

આ બધું શું થયું, કેવી રીતે થયું, ક્યારે થયું, શું કામ થયું

‘આરાધના’ પહેલાં શક્તિ સામંતા ‘હાવરા બ્રિજ’, ‘ચાઈનાટાઉન’ અને ‘કશ્મીર કી કલી’ જેવી મૉડરેટલી હિટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એ પછી બનાવેલી ‘એન ઈવનિંગ ઈન પૅરિસ’ થિયેટર માલિકોની હડતાળને કારણે એવરેજ કમાણી કરી શકી. એ પછી શક્તિ સામંતાએ શમ્મી કપૂર અને…

‘મેરે હોતે હુએ આપ કિસી ઔર કો સોચ ભી કૈસે સકતે હો’

રાજેશ ખન્નાએ પોતે જ એક ઈન્ટરવ્યૂહમાં આ વાત કહેલી. સુપર સ્ટારડમના દિવસો ચાલી રહ્યા હતા. ૧૯૭૧ની આ વાત. જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારનો કાર્ટર રોડ પરનો બંગલો રાજેશ ખન્નાએ ખરીદી લીધો હતો. બંગલોનું પેમેન્ટ કરવા માટે જ એમણે સાઉથની કોઈ હાથીવાળી…

‘મારી પરવરિશ ગલત થઈ હતી’

જે વ્યક્તિની પર્સનલ લાઈફને, સેક્સ લાઈફને તમારી પર્સનલ અને સેક્સ લાઈફ સાથે નિસબત ન હોય એ વ્યક્તિની પર્સનલ/ સેક્સ લાઈફ સાથે તમારે પણ કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. જો તમે એવી લેવાદેવા રાખો અને ચર્ચાઓ કરતા રહો તો તમે કૂથલીખોર…

હિંદી ફિલ્મોના એક ડાર્ક સ્ટાર હોવાની એકલતા

ઝળહળતી સફળતાનાં સપનાંઓ જોનારાને ખ્યાલ નથી હોતો એ સફળતા મળી ગયા પછી કાયમ ટકવાની નથી એટલું જ નહીં, સફળતાની ટોચ પરથી ગબડીને નિષ્ફળતાની ખીણમાં ધકેલાઈ ગયા પછી જીવન કેટલું દોહ્યલું બની જવાનું છે, એના કરતાં નૉર્મલ લાઈફ હતી તે સારી…

“બાયપાસની મોંઘી સર્જરી વડે માત્ર માનસિક આશ્ર્વાસન ખરીદાય છે”

‘જગતભરમાં કેટલા લોકોને ખબર છે કે તબીબી વિજ્ઞાન પાસે ખરેખર હૃદયરોગનો હુમલો, પક્ષઘાત, બ્લડપ્રેશર, કૅન્સર કે સંધિવા જેવા અનેક રોગોને માત કરવાની કે એવા રોગો થતા અટકાવવાની કોઈ દવા જ નથી,’ ડૉ. મનુ કોઠારી અને ડૉક્ટર લોપા મહેતાએ આ સવાલ…

નવા વર્ષે શું સંકલ્પ કરશો?

દિવાળીના દિવસોમાં મુંબઈ છોડીને જતા રહેવું ગમતું નથી. દિવાળી અને બેસતું વરસ મિત્રોથી, કુટુંબીજનોથી, ઓળખીતાઓ અને પરિચિતોથી, અડોશીપડોશીથી તેમ જ ધંધા-નોકરીના કામકાજથી સંકળાયેલા લોકો સાથે ઉજવવાના તહેવારો છે. એવું હું વર્ષોથી માનતો આવ્યો છું. આમ છતાં આ દિવસોમાં મુંબઈ છોડીને…

કૈલાસ સત્યાર્થીથી દેશને ફાયદો ઓછો, નુકસાન વધારે છે

કૈલાસ સત્યાર્થીને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું તે પછી ભારતીય મીડિયામાં તમને એમની વાહ વાહ થતી જ દેખાઈ હશે. સાવ એવું નથી. ‘ફૉર્બ્સ’ નામના અંગ્રેજી મૅગેઝિન તથા ‘ચૌથી દુનિયા’ નામના હિંદી અખબારમાં સત્યાર્થીની પ્રવૃત્તિને નિષ્પક્ષપણે જોવાનો પ્રયાસ કર્યો છે એવું મને…

બાળ મજૂરીની સમસ્યા કેટલી મોટી છે?

નોબેલ ઈનામ આપનારી નિર્ણાયક સમિતિના સભ્યો ઉપરાંત ઈરવિંગ વૉલેસે કેટલાક નોબેલ પારિતોષિક વિજેતાઓને મળવાનું નક્કી કર્યું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને પર્લ બક સહિત પાંચ નોબેલ લોરિયેટ્સે ઈરવિંગ વૉલેસને સહકાર આપ્યો. ડૉ. રૉબર્ટ મિલિકન નામના નોબેલ વિજેતા પાસેથી ખબર પડી કે એમને…

‘હે મન, તું બધાં બારણાં ખોલીને, રાત્રિના દીવા બુઝાવી નાખ’

‘અંધારું થતાં રાતના જે દીવા મેં સળગાવ્યા હતા તે હે મન, બુઝાવી નાખ. આજે બધાં બારણાં ખોલીને બુઝાવી નાખ. આજે મારા ઘરમાં કોણ જાણે ક્યારે રવિનાં કિરણોએ પ્રભાત પ્રગટાવ્યું છે, માટીનાં કોડિયાંની હવે જરૂર નથી, ભલે તે ધૂળભેગાં ધૂળ થઈ…