Month: September 2014

આજના જમાનામાં પુરુષને પચાસ વર્ષની ઉંમર પછી પણ નિરાંતે જીવી શકાય એવો ગૃહસ્થાશ્રમ નથી મળતો

ભગવાને મરવાનું ફરજિયાત ન રાખ્યું હોત તો આજે દાદાના દાદા સાથે બેઠાં બેઠાં તારક મહેતા કા ઊલટા ચશ્મા આપણે જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો પુરુષ ખર્યું પાન ગણાતો. આજે સાઠ-સિત્તેર વર્ષની ઉંમરે…

એક ઝાપટું પડે એને કંઈ ચોમાસું બેઠું એવું ન કહેવાય

૧૯૩૯ની છઠ્ઠી ડિસેમ્બર ભારતના ભાગલાની તવારીખમાં એક પાયાની તવારીખ છે (એ છઠ્ઠી ડિસેમ્બર હતી તે યોગાનુયોગ છે). આ દિવસે મોહમ્મદ અલી ઝીણાએ જાહેર અપીલ બહાર પાડી. હિન્દના મુસ્લિમોને એમણે ૨૨ ડિસેમ્બર, શુક્રવારના દિવસને મુક્તિ અને આભારના દિવસ તરીકે ઊજવવાની અપીલ…

માણસે શું કામ સારા બનવું જોઈએ

આજના સમયમાં સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોની વાતો કરનાર કાં તો બેવકૂફ ગણાય અથવા દંભી. જડતાવાદીઓ નીતિમૂલ્યોની વાતો કરે કે મુખવટો પહેરીને બીજાને છેતરવાના આશયથી લોકો આવી વાતો કરે ત્યારે તેઓ અનુક્રમે બેવકૂફ કે દંભી ગણાય એમાં કશું ખોટું નથી. પણ…

ભારતના ભાગલા રોકવા ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા હોત તો?

પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની માગણીએ છેક ૧૯૩૯-૪૦થી જોર પકડવા માંડ્યું હતું. તે સમયગાળાથી શરૂ કરીને ભાગલાની સત્તાવાર જાહેરાત થઈ ત્યાં સુધીના આ મુદ્દા વિશેના ગાંધીજીના વિચારોને કડીબદ્ધ રીતે રજૂ કરવાનો પ્રયાસ હજુ સુધી ગુજરાતી (કે અંગ્રેજીમાં પણ) ક્યારેય થયો નથી.…