Day: March 16, 2013

જેફ્રી આર્ચરની ૧૦૦ શબ્દોની વાર્તા

Blog Exclusive મિત્રો, આ પોસ્ટ બ્લોગ માટે એક્સક્લુઝિવ લખી છે. એટલે કે આ લખાણ તમને અ બ્લોગ સિવાય બીજે ક્યાંય, મારી કોલમમાં પણ, વાંચવા નહીં મળે. મારી રિક્વેસ્ટ છે કે આની આગલી પોસ્ટ તમે વાંચી ન હોય તો એ વાંચ્યા પછી જ આ વાંચજો જેથી આ વાર્તાને તમે પ્રોપર સંદર્ભ સાથે માણી શકોઃ UNIQUE (A 100 Word Story by Jeffrey Archer) Paris, march 14th, 1921 The collector relit his cigar, picked up the magnifying glass and studied the triangular 1874 Cape of Good Hope. ‘I did warn you there were…

સો શબ્દની વાર્તા અને ઈ-બુકનો જમાનો

ગુજરાતી લેખકો અને પ્રકાશકો પુસ્તક લૉન્ચિંગના કાર્યક્રમને ‘લોકાર્પણ’ કહીને છાશ લેવા જાય છે અને દોણી સંતાડે છે. અંગ્રેજીવાળા આને બુક પ્રમોશનનો કાર્યક્રમ કહે છે. પહેલેથી જ સ્પષ્ટ કરે છે કે ભાઈ, આ કાર્યક્રમ નવું રિલીઝ થતું પુસ્તક વેચવા માટે યોજ્યો…