Day: February 12, 2013

સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો

જગજિત સિંહને તમે પૂછો કે તમને પહેલવહેલીવાર ક્યારે લાગ્યું કે આ ક્ષેત્રમાં હવે જબરદસ્ત સફળતા મળી રહી છે, ત્યારે તમને એ કહેશે ‘સફળતા? સફળતા હજુ પણ ક્યાં મળી છે? મારા માટે દરેક નવું આલ્બમ, દરેક નવી કૉન્સર્ટ એક સ્ટ્રગલ છે.…