Month: February 2013

ભવિષ્યના ફિલ્મમેકરો આતંકવાદીને આતંકવાદી તરીકે ચીતરતાં ડરશે

‘વિશ્વરૂપમ્’ તમિળનાડુમાં રિલીઝ થઈ ગઈ અને ટિકિટો એડવાન્સ બુકિંગમાં જ વેચાઈ ગઈ તે સારું થયું. પણ જોવાનું એ છે કે કઈ શરતે એને રિલીઝ થવા દીધી. કેટલાં દૃષ્યો કાપવાં પડ્યાં. આ દેશમાં બહુમતી હિન્દુઓ હોવા છતાં રાજ સેક્યુલરવાદીઓનું ચાલે છે.…

કાચા કેદી, પાકા કેદી અને જેફ્રી આર્ચર

સાબરમતી જેલમાં સુરંગ ખોદવા માટેનાં સાધનો માત્ર થાળી-વાટકા જ હોય એવું શક્ય છે. જોકે, કાકાસાહેબ કાલેલકર એ જમાનામાં આ જેલમાં ‘ખાનગી વ્યવસ્થા’થી દાતરડું મેળવી શકતા હોય તો અત્યારે એવી જ વ્યવસ્થાથી આ ૧૪ કેદીઓએ કોદાળી-પાવડા સહિત બીજું કંઈ પણ મેળવ્યું…

સાબરમતી જેલ, સુરંગ અને કાકાસાહેબ કાલેલકર

અમદાવાદના પાદરે આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલના મુખ્ય દરવાજામાંથી પ્રવેશીને તમે અંદર દાખલ થાઓ એટલે દસ ડગલાં ચાલીને એક દીવાલ પર તમને મોટા અક્ષરે ચીતરાયેલું આ વાક્ય દેખાય. (અહીં તમને એટલે તમને નહીં, વાચકમિત્રો. આ તો લખવાની એક અંગ્રેજીશૈલીનો પ્રકાર થયો.…

આજ ફિર આપ કી કમી સી હૈ

દેશવિદેશમાં જાહેર કાર્યક્રમો કરતી વખતે અનેક વિઘ્નો આવતાં હોય છે. આરંભ ઑર્ગેનાઈઝરના સ્તરથી થાય છે. બજારમાં કાંદા-બટાકા લેવા નીકળ્યા હોય એ જ આદતથી રીતસર કળાકાર સાથે ભાવતાલ કરે: સરજી, ઈતના પૈસા દેંગે તો હમ મર જાયેંગે, હમ કયા કમાયેંગે, હમારે…

સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો

જગજિત સિંહને તમે પૂછો કે તમને પહેલવહેલીવાર ક્યારે લાગ્યું કે આ ક્ષેત્રમાં હવે જબરદસ્ત સફળતા મળી રહી છે, ત્યારે તમને એ કહેશે ‘સફળતા? સફળતા હજુ પણ ક્યાં મળી છે? મારા માટે દરેક નવું આલ્બમ, દરેક નવી કૉન્સર્ટ એક સ્ટ્રગલ છે.…

તમે જગજિતને સાંભળ્યા, જગજિત કોને સાંભળતા?

તુમ ઈતના જો મુસ્કુરા રહે હો ક્યા ગમ હૈ જિસ કો છુપા રહે હો જિન ઝખ્મોં કો વક્ત ભર ચલા હૈ તુમ ક્યોં ઉન્હેં છેડે જા રહે હો  ‘અર્થ’ ફિલ્મમાં જગજિત સિંહે સંગીત આપ્યું અને ગાયું. મહેશ ભટ્ટ, શબાના આઝમી,…

હમ જિસે ગુનગુના નહીં સકતે વક્તને ઐસા ગીત કયોં ગાયા

ફિલ્મોમાં ન જામ્યું એટલે જગજિત સિંહે નાના મોટા કાર્યક્રમોમાં ભજન, ગઝલ અને શાસ્ત્રીય સંગીત ગાઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. પેડર રોડના ઘરમાં અમારી સાથે વાતચીતનો દૌર લંબાવતા જગજિતજી કહે છે: ‘તે વખતે મારો ઉદ્દેશ માત્ર ગઝલ જ ગાવી છે એવો નહોતો.…

કિસ મોડ સે શુરુ કરેં: જગજિત સિંહની જીવનયાત્રા

જિંદગીમાં સતત આગળ વધવા માગતો માણસ સ્મૃતિની સાથે શા માટે હંમેશાં પાછળ જવા આતુર રહેતો હશે. કદાચ કલ્પના કરતાં સ્મરણોમાં સલામતી વધારે લાગતી હશે. કલ્પનાઓ તૂટી શકે છે. આજે એવી વ્યક્તિ સાથે અતીતની યાત્રા કરવી છે જેમનો જાહેર ચહેરો એમના…