Day: August 2, 2011

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨

સંબંધોના પાંચ સ્તર (મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ) વિશે ચર્ચા કરતાં પહેલાં કેટલાંક અનુમાનોનો પૂર્વસ્વીકાર થઈ ગયો છે એવું માની લઈએ : •માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે. પોતે ખુશ હશે તો પોતાની નિકટની, ઓછી નિકટની અને…