Day: August 1, 2011

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧

સમાજ લગ્નેતર સંબંધો વિશે જેટલી ફિકર કરે છે એટલી ચિંતા એને સંબંધેતર લગ્નો વિશે નથી હોતી. એક્સ્ટ્રા મરાયટલ રિલેશન્સ અથવા તો લગ્નબાહ્ય સંબંધો વિશે ચિંતાપૂર્વક વાત કરતા લોકોને ક્યારેય એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ અથવા તો સંબંધબાહ્ય લગ્નો વિશે વિચારવાની જરૂર જણાતી…