શું વાચક મરી પરવાર્યો છે ? અંગ્રેજીવાળાઓ વારંવાર આવી ચર્ચાઓ ઉપાડતા હોય છે. સાહિત્યકારોને, ખાસ કરીને કવિઓને તથા ઉચ્ચભ્રૂના નામે અગડમ્બગડમ્ લખતા લેખકોને ટેવ હોય છે આવી. પોતાનું કોઈ વાંચતું ન હોય, પોતાના પુસ્તકોની થપ્પીઓ પ્રકાશકના ગોડાઉનમાં ધૂળ ખાતી હોય ત્યારે વાચકોનો વાંક કાઢવાનો રિવાજ માત્ર ગુજરાતીમાં જ નથી. નૃત્ય…

આપના પ્રતિભાવ