રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Live!


મુંબઈ પાછા આવ્યા પછી એક દિવસ અમદાવાદમાં અમે કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના પાલડીના ઘરે જમવા ગયા. જમ્યા પછી  ડિઝર્ટમાં અમે જે માણ્યું તે તમારી સાથે શૅર કરું છું:

12 comments for “રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Live!

 1. July 28, 2011 at 5:40 PM

  Wah Miskin Saheb… maja aavi gai…
  Thx for Sharing Saurabhbhai….

 2. kruti
  July 28, 2011 at 7:34 PM

  સરળ શબ્દોમાં મોટી વાત…very well indeed.

 3. દિલીપ ન મેહતા
  July 28, 2011 at 8:48 PM

  વાહ! રાજેશ ભાઈ!

 4. Mitesh Pathak
  July 28, 2011 at 11:36 PM

  Superb. Touched..

 5. Ketan Shah
  July 28, 2011 at 11:48 PM

  Irshaad!

 6. July 29, 2011 at 1:44 AM

  વાહ…
  ખૂબ સુંદર ગઝલ રાજેશભાઈના ખાસ અંદાઝમાં….
  એમાંય અંતિમ શેર તો ભાઈ…અદભુત !
  શ્રી સૌરભભાઇનો આ સરસ ગઝલ,મિત્રો/ભાવકો માટે વહેતી મુકવા બદલ અને શ્રી’મિસ્કીન’નો અફલાતુન ગઝલ પઠનબદલ હ્રદયપૂર્વક આભાર.

 7. July 29, 2011 at 5:27 AM

  સૌરભભાઈ,
  ડિઝર્ટના ભાગીદાર બનાવવા બદલ આપનો ૠણી છું.
  મિસ્કીન સાહેબના ભાવુક શબ્દો અને ચોટદાર રજૂઆત સ્પર્શી ગયા.
  આવો અણમોલ ખજાનો લૂંટાવતા રહેજો.
  આભાર/

 8. pruthu
  July 29, 2011 at 6:04 AM

  વાહ… અતિ સુંદર આભાર..

 9. July 29, 2011 at 10:15 AM

  Thanks, everybody.
  I’ll convey all the comments to ‘Miskin’

 10. nirlep - qatar
  July 29, 2011 at 12:43 PM

  maja maja padi gayi…thanks

 11. July 29, 2011 at 1:42 PM

  રાજેશભાઈ – કવી મિસ્કીન ના સ્વરે તેમની રચના સાંભળવાની બહુજ મજા આવી, ખરેખર આટલી સુંદરતા ભાવ સાથે રચના રૂબરૂ માણતા હોય તેવો ભાવ – સાથે આનંદ થયો. રચના સાથે કવિ મિસ્કીન ની વિડ્યો ક્લીપ શેર કરવા બદલ ધન્યવાદ !

 12. sudhir patel
  August 27, 2013 at 7:46 AM

  મારા પ્રિય ગઝલકાર શ્રી મિસ્કીનસાહેબની ખૂબ સુંદર ગઝલ અને એવી જ જાનદાર રજૂઆત માણવાની મજા પડી.
  સૌરભભાઈનો હાર્દિક આભાર્!

  સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *