Day: July 27, 2011

ભોજનનો શિષ્ટાચાર: ભગવાન બુદ્ધે દાળના સબડકા વિશે શું કહ્યું

રીતભાત, એટિકેટ કે મૅનર્સ શીખવા અંગ્રેજી ચોપડાં વાંચવાની જરૂર નથી. લગ્નગાળામાં આમંત્રણો ઓછાં હોય કે વધુ, દરેક ગુજરાતીએ જમવાની અને જમાડવાની તહેઝીબ વિશે થોડું જાણી લેવું જોઈએ. નાનો કાંટો (ફોર્ક) કયા હાથે પકડવો અને એનાથી શું ખાવું તથા મોટા કાંટાથી…