Day: July 26, 2011

ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી

ગુજરાતી ઑડિયન્સ નાટક પૂરું થયા પછી કર્ટન કૉલ વખતે ઊભું થતું નથી. નાટક પૂરું થયા પછી તેઓ બેઠાં બેઠાં, પગ હલાવતાં તળીઓ પાડે છે. અને તે પણ બધા નહીં, કેટલાક અમસ્તા જ બેસી રહે છે, કેટલાક ઑડિટોરિયમ છોડી જવા માટે ચાલવા માંડે…