Day: July 16, 2011

Facebook user માટે 10 cool તહઝીબ:9-10

Tip No. 9 આ ટિપમાં તહઝીબ ઉપરાંતની નાની નાની ઘણી પ્રેક્ટિકલ વાતો છે: ૧. રોજના બે-ત્રણ સ્ટેટસ પૂરતાં છે. એથી વધારે સ્ટેટસ કોઈ જાણીતી બ્રાન્ડ કે છાપાં/મેગઝિનના પેજ પર મૂકાય, પ્રોફાઇલ પર નહીં. ઘણા FB ફ્રેન્ડ્સ રાત પડે એટલે જમી…