Day: July 15, 2011

Facebook user માટે 10 cool તહઝીબ:7-8

Tip No. 7 છોકરીઓને મળતી likes કે commentsની ઈર્ષ્યા નહીં કરવાની, યાર. પ્રોફાઇલમાં છોકરીનું નામ જ કાફી છે. અને એમાંય જો ફોટામાં રૂપાળી દેખાતી હોય તો પછી પૂછવું જ શું? મારી ‘childhood friend’ Mona Kanakia એ હમણાં આટલું જ સ્ટેટસ…