Day: July 14, 2011

Facebook user માટે 10 cool તહઝીબ:6

Tip No. 6 કોઇના સ્ટેટસ પર અણગમતી કમેન્ટ ન કરવાની તહઝીબ જોઈ પણ કોઈ તમારા સ્ટેટસ પર અણગમતી કમેન્ટ કરે ત્યારે? પોતાના સ્ટેટસ સાથે અસહમત થનારી કમેન્ટ કરનારને અપમાનિત કરવાની અને ક્યારેક સખત રીતે ધોઈ નાખવાની ઘણાને ટેવ હોય છે.…