Day: July 12, 2011

Facebook user માટે 10 cool તહઝીબ: ૩ અને ૪

Tip No. 3: Not changing your profile picture frequently is cool. વાર-તહેવારે તમારી નવીનવી તસવીરો દેખાડવાનો શોખ હોય તો photosમાં albums નો option છે જ. આ બાબતમાં અધીર અમદાવાદી આદર્શ છે. એમનું જનાવર એક જ વખત બદલાયું છે ( આને…