Facebook user માટે 10 cool તહઝીબ:૨

Tip No. 2

Always, always, always mention the source of a quote or a couplet you are using as your status, unless ofcourse it’s your own creation. This is most sacred if you are a writer/poet and your FB friends are admiring you when your writings  appear  in  news papers, magazines, books or on FB, blogs etc. One can’t fool FB friends by not mentioning the source, thereby creating an illusion that these words are your own thoughts.

પણ source ખબર ન હોય તો?

તો simple ઉપાય છે, યાર.  જે વાક્ય કે પંક્તિનો source ખબર ન હોય તેને માઉસથી સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, બીજા નંબરનો option દેખાશે:search google… એના પર લેફ્ટ ક્લિક કરશો એટલે બે જ સેકન્ડમાં ખબર પડી જશે કે કોણે આ વાક્ય મૂળ લખ્યું છે (અને કોણે તફડંચી કરી છે!). So simple, ને!

આમ છતાં ક્યારેક source  ન મળે તો ‘ અજ્ઞાત’ or ‘anonymous’ લખવું જેથી ખબર પડે લોકોને કે આ ઉમદા વિચાર કોઈકનો ઉછીનો લીધેલો છે. ( આ simple trickનો ઉપયોગ હવે FB friends, credit વગરનાં સુવાક્યો કે ચબરાકિયાંવાળાં સ્ટેટસ મૂળ કોણે લખ્યાં છે તે  check કરવા માટે  કરશે એની મને ખબર છે). મારા જેવા ભલા આદમીના ભેજામાં આવી ખુફિયાબંધીનો idea વિનય ખત્રીએ નાખ્યો હતો ( વિનયભાઈ ટૂંક સમયમાં જ CID serialમાં શિવાજી સાટમને replace કરવાના છે એવી અભી અભી ખબર આઇવી હૈ).

Sourceને credit આપવાની બાબતમાં નરેશ કે ડોડિયા અને જય વસાવડા બહુ જ પર્ટિક્યુલર છે. They are setting good standards which should be followed by everybody on FB. આ બે અને એમના જેવા બીજા મુઠ્ઠીભર Facebookersની પ્રામાણિકતાને કારણે આ દેશનું ભવિષ્ય ઉજળું છે!

12 comments for “Facebook user માટે 10 cool તહઝીબ:૨

 1. Gaurang Bhatt
  July 11, 2011 at 1:25 PM

  I have quite a few friends who are connected with me on FB,Twitter,LinkedIn, BBM and mobile sms.Biggest irritant is they will post a positive thinking or motivationl message through a common platform on all mediums.I actually feel throwing up reading those feel good messages.So every morning you receive 20 BBMs, 15 SMSes and umpteen FB updates, half of them advise and insist how to be successful by waking up.Hope they all read these tips.

  I agree about giving credit to source of quote.I follow it except in case of anonymous.I will mention so now onwards.

  • July 17, 2011 at 12:13 PM

   I suppose Gaurang, your feelings about too many status from one FB friend would be satisfied after reading Tip No. 9!

 2. July 11, 2011 at 1:43 PM

  મૂળ સ્ત્રોત દર્શાવી દઈએ તો ફેસબુક ફ્રેન્ડ સમક્ષ અમે પણ કવિ/લેખક છીએ એવી ઈમેજ કેવી રીતે ઊભી કરી શકાય?

  અને… મેં તો સાંભળ્યું કે મારા નામે એક સિસિયલ ચાલુ થવાની છે!

  • July 17, 2011 at 12:15 PM

   તમારાથી તો આખું બ્લોગજગત અને હવે તો source વગર quotations ટાંક્યા કરતા FBજનો પણ ફફડે છે, વિનયભાઈ!

 3. July 11, 2011 at 2:13 PM

  હું આ પોસ્ટ સાથે સંપૂર્ણ રીતે સહમત છું. હું જોક પોસ્ટ કરું તો પણ બ્રેકેટ માં સ્ત્રોત વિષે લખું છું કે , SMS દ્વારા. મારી ફોટોગ્રાફી વર્ક પર હું પારસ શાહ એવો ટેગ રાખું છું. પણ મારા ક્વોટસ, કવિતા કે હાઇકુ લખ્યા પછી મારું નામ લખ્યું નથી. લોકો મારી વોલ પર થી મારું વર્ક ઉપાડે અને એમની વોલ પર ઠપકારે. પછી આપડે કૈક કહીએ તો કહે કે , તે પણ ક્યાં સ્ત્રોત લખેલો ? પછી એમને કેહવું પડે કે મારું જ લખેલું છે . તમારી જેમ બીજે થે ઉઠાવેલું નથી. ખાતરી ના થતી હોય ગુગલ સર્ચ કરી જોવો 🙂 પછી પેલા ભાઈ ને જ્ઞાન થાય 🙂 વખતો વખત મેઈન ફબ પર લખ્યું છે કે કોઈ પણ ક્રીએશન નો સ્ત્રોત જો મેં જણાવેલ ના હોય તો મારું જ ક્રિયેશન છે એમ સમજવું.

  • Tushar Acharya
   July 14, 2011 at 9:48 PM

   Agree Parasbhai… Those who say we don’t write names in credit line think we can not create our own thing.. !
   otherwise I personally don’t even write “anonymous” or “unknown” and search for the real writer on google.. it doesn’t take more than 2 minutes…!
   But many of the established ppl don’t like when we write something new or better than them…કદાચ એમનો ગરાસ લૂંટાઈ જતો હોય એવું લાગે…!

  • July 17, 2011 at 12:22 PM

   જોક કે SMS onelinersમાં હું પણ જે મિત્રે એ મોક્લ્યું હોય તેને acknowledge કરં છું, સારું લાગે- એને અને આપણને પણ!
   આ ટિપ પણ મેં લખી હતી પન્ણ તમારી કમેન્ટમાં એનો સમાવેશ થી ગયો એટલે પુનરાવર્તન ટાળી લીધું.
   બાકી તમારા જેવ ફોટોગ્રાફરો માટે આ sourceને credit આપવાનો issue ઘણો મોટો છે.

 4. July 11, 2011 at 5:59 PM

  વાહ સૌરભ ભાઈ….સરસ જાણકારી આપી..!

 5. July 11, 2011 at 7:16 PM

  વિનયભાઈની કોપી-પેસ્ટની જેહાદને સંપૂર્ણ ટેકો… જનરેશન એક્સ એમ સમજે છે કે આમ ઉઠાંતરીના સ્ટેટસથી આપણી ઈમ્પ્રેશન બનશે તો એ ખોટું સમજે છે કારણ કે પિત્તળ અને સોના વચ્ચેનો ફેર સમય જતાં આપોઆપ ખબર પડી જાય છે. એનાં કરતાં પ્રમાણિકતાથી સોર્સ લખવું વધારે ‘કુલ’ છે.

 6. SALIL DALAL (Toronto)
  July 11, 2011 at 11:02 PM

  ફેસબુકમાં પ્રવેશ કર્યો તે દિવસથી અત્યંત અકળાવનારી આ એક બાબત માટે લાંબું ‘ટીપ’વાની જરૂર નથી લાગતી? એવા કિસ્સાઓમાં શરૂઆતના દિવસોમાં હું લગભગ ઝુંબેશના સ્વરૂપમાં કોમેન્ટ કરતો હતો. વધારે અકળામણ તો ત્યારે થતી જ્યારે એવા સૌ વાહવાહી પણ સ્વીકારે અને પાછા કોમેન્ટ કરનારને ‘થેન્ક યુ’ પણ કહે! ધ્યાન દોરીએ ત્યારે નફફટ થઇને ખુલાસો કરશે કે આ તો ગમતાનો ગુલાલ કરીએ છીએ. પણ અલ્યા ક્રેડીટ તું ગૂંજે ભરે છે એનું શું?

 7. July 12, 2011 at 5:56 PM

  source દર્શાવનારને ફાયદો જ છે. આ રીતે તે પોતાની ઈમાનદારીની છાપ છોડી શકે છે.
  અરે ભાઈ, ફક્ત source આપવાનો છે!
  રોકડા રૂપિયા આપવાના હોય તો સમજ્યા કે કોઈએ વિચારવું પડે કે અચકાવું પડે.

 8. Parth Joshi
  July 14, 2011 at 9:56 PM

  Nice 1 saurabh bhai , I always give credit but when even I poke somebody saying that this from so and so person he always either deny or do not reply or just say ok or khabar che yar .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *