Month: July 2011

અશ્વિની ભટ્ટ: માસ્ટર સ્ટોરીટેલર

૧૯૭૮-૭૯ની વાત. પરિચય ટ્રસ્ટના પુસ્તકસમીક્ષાના માસિક ‘ગ્રંથ’માં એક જવાબદારી પ્રકાશકને ત્યાંથી આવતાં નવાં પુસ્તકોને રજિસ્ટરમાંનોંધવાની. એક દિવસ ચાર પુસ્તકો આવ્યાં. ચારેયનાં નામ એકદમ એક્‌ઝોટિક: ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’ અને ‘આશકા માંડલ’. લેખકનું નામ સાવ અજાણ્યું. અશ્વિની ભટ્ટ. પાનાં…

વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે ?

શું વાચક મરી પરવાર્યો છે ? અંગ્રેજીવાળાઓ વારંવાર આવી ચર્ચાઓ ઉપાડતા હોય છે. સાહિત્યકારોને, ખાસ કરીને કવિઓને તથા ઉચ્ચભ્રૂના નામે અગડમ્‌બગડમ્‌ લખતા લેખકોને ટેવ હોય છે આવી. પોતાનું કોઈ વાંચતું ન હોય, પોતાના પુસ્તકોની થપ્પીઓ પ્રકાશકના ગોડાઉનમાં ધૂળ ખાતી હોય…

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Live!

મુંબઈ પાછા આવ્યા પછી એક દિવસ અમદાવાદમાં અમે કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના પાલડીના ઘરે જમવા ગયા. જમ્યા પછી  ડિઝર્ટમાં અમે જે માણ્યું તે તમારી સાથે શૅર કરું છું: મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell…

ભોજનનો શિષ્ટાચાર: ભગવાન બુદ્ધે દાળના સબડકા વિશે શું કહ્યું

રીતભાત, એટિકેટ કે મૅનર્સ શીખવા અંગ્રેજી ચોપડાં વાંચવાની જરૂર નથી. લગ્નગાળામાં આમંત્રણો ઓછાં હોય કે વધુ, દરેક ગુજરાતીએ જમવાની અને જમાડવાની તહેઝીબ વિશે થોડું જાણી લેવું જોઈએ. નાનો કાંટો (ફોર્ક) કયા હાથે પકડવો અને એનાથી શું ખાવું તથા મોટા કાંટાથી…

ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી

ગુજરાતી ઑડિયન્સ નાટક પૂરું થયા પછી કર્ટન કૉલ વખતે ઊભું થતું નથી. નાટક પૂરું થયા પછી તેઓ બેઠાં બેઠાં, પગ હલાવતાં તળીઓ પાડે છે. અને તે પણ બધા નહીં, કેટલાક અમસ્તા જ બેસી રહે છે, કેટલાક ઑડિટોરિયમ છોડી જવા માટે ચાલવા માંડે…

રીતભાત એટલે સામેની વ્યક્તિની હાજરીનો આદર

સવારના પહોરમાં ફોનની ઘંટડી વાગે છે. તમે ઊંઘરેટા અવાજે હેલ્લો બોલો છો અને સામેથી સંભળાય છે: ‘શું? હજુ ઊંઘવાનું ચાલે છે? મને એમ કે આઠ વાગી ગયા એટલે…’ ભલા માણસને ખબર નથી હોતી કે જેણે સૂતી વખતે રાતના ત્રણ વગાડ્યા…

આ ફોટામાં કેટલા સાહિત્યકારો છે

આ ફોટામાંના કેટલા સાહિત્યકારોને તમે ઓળખી શકો છો? નામ ગણાવી શકો? બેઠેલી ૩ હરોળ છે અને ઊભેલી એક. પિન્પોઇન્ટ કરીને નામ જણાવો તો વધારે મઝા આવે! આ ફોટા પર આંક લખ્યા છે તે જોવા હોય તો આ લિન્ક ખોલો. કેન્યા…

સ્વામીના જીવનનું ‘સેન્ટ્રલ સત્ય’

ગુજરાતી ભાષાનાં ૧૦૦ વાંચવાં જેવાં પુસ્તકોની એક યાદી દસેક વર્ષ પહેલાં બનાવી હતી. પણ તે વખતે દરેક પુસ્તક વિશે નાની નોંધ નહોતી લખી.છેલ્લા એક દસકામાં એ યાદીમાં  કદાચ મામૂલી ફેરફાર કરવો પડે. મેઘાણી-અશ્વિની ભટ્ટ જેવા અનેક લેખકો કે મનોજ-રમેશ જેવા…

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર

પ્રેમ એટલે શું ? પ્રેમ એટલે સલામતી ? કે ૫છી પ્રેમ એટલે સમાધાન ? હૂંફની હાજરી એટલે પ્રેમ ? કે ભયનો અભાવ એટલે પ્રેમ ? પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી ? પ્રેમ એટલે શું ? કશુંક મેળવી લેવું…

પ્રિય જિંદગી

પ્રિય જિંદગી, તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, તારું સ્વરૂપ કેવું છે, તું જે છે એ શા માટે છે. પ્રશ્નો સતાવતા રહ્યા છે.આજે મને ખબર પડે છે કે તું મારામાં જ છે,…