Month: September 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: પહેલો દિવસ

પ્રિય બ્લોગમિત્રો, પવિત્ર પર્યુષણ પર્વના પ્રથમ દિવસે સૌને વંદન. મારા મિત્ર વિનય ખત્રીના સૂચનથી આ બ્લોગ પર આઠ દિવસીય “પર્યુષણ વ્યાખ્યાનમાળા”નો શુભારંભ થઈ રહ્યો છે. આ સાથે જ આ બ્લોગ મારા લેખનના બ્લોગ ઉપરાંત મારા ઓડિયો અને મારી વિડિયોનો બ્લોગ…