હિંદુ ધર્મગુરુઓનું સ્ટિંગ ઓપરેશન:મૌલાના કે પાદરીનું કેમ નહીં

ચોવીસમી સપ્ટેમ્બર નજીક આવી રહી છે. ટીવી મીડિયા પોતાની ભાખરી શેકવા લોટમાં મોણ નાખતું હોય એમ સ્ટિંગ ઓપરેશનો કરી કચકચાવીને  હિંદુ ધર્મગુરુઓની પાછળ પડીને હિંદુ પ્રજાને કહી રહ્યું છે કે જુઓ સાલાઓ, તમે જેમને માથે ચડાવો છો એ તમારા ધાર્મિક નેતાઓ કેવા છે.

ચોવીસમીએ અલાહાબાદ હાઈકોર્ટ બાબરી ઢાંચા વિશે ફેંસલો સંભળાવવાની છે. જો ચુકાદો ખરેખર આવ્યો તો રમખાણ થશે એવી કેન્દ્ર સરકારને દહેશત છે. જે કુરાન છેક અમેરિકામાં બળવાનું હતું તે નથી બળવાનું એવી સ્પષ્ટ ઘોષણા પછી પણ શ્રીનગર અને કશ્મીરને ભડકે બળતું જોઈ રહેનારી સરકાર ચોવીસમીના ચુકાદા પછી, ન કરે નારાયણ અને ન કરે અલ્લા, ભારત ભડકે બળશે તો દેશને કેવી રીતે સાચવવાની  છે. રમખાણો ન થવાં જોઇએ, કોઇપણ ભોગે ન થવાં જોઇએ. પણ પંડિત નેહરુના સેક્યુલર વારસદારોએ હંમેશા રમખાણોને ઉત્તેજન મળે એ રીતે એક પ્રજાને ઉશ્કેરી છે, બીજીને લાડ લડાવીને ગુમરાહ કરી દીધી છે.

હમણાં  મેં ફેસબુક પર મારા સ્ટેટસમાં એક વાત લખી જેની ખાસ્સી ચર્ચા ચાલી. મારા મિત્ર અને શુભેચ્છક સંજય છેલે પણ એમાં ઝંપલાવીને ચર્ચાને એક નવી ગરિમા બક્ષી. એ આખીય ચર્ચા મેં આજની પોસ્ટમાં યથાતથ મૂકી છે. જેમને સીધા FB પર જઈને વાંચવી હોય તેઓ આ લિન્ક પર જઈ શકે છે પણ જતાં પહેલાં કે એ ચર્ચા શબ્દશ: અહીં નીચે વાંચતાં પહેલાં આ વીડિયો જોતા જજો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ જલાવવામાં આવી  ત્યાર બાદ, ૨૮મીએ લખાયેલો આ લેખ હું તે વખતે જે છાપાનો તંત્રી હતો તે ગુજરાતી ’મિડ-ડે’માં  ૧ માર્ચે પહેલા પાને છપાયો. હિંદુ-મુસ્લિમોની લાગણીઓને ભડકાવવામાં  મોટાભાગનુંઅંગ્રેજી મિડિયા સતત સેક્યુલર રાજકારણીઓનો હાથો બનતું આવ્યું છે એની પ્રતીતિ તમને આ તંત્રીલેખ સાંભળીને થશે.

ઘણું કહેવાનું છે. તમે હજુ સુધી ન વાંચ્યા હોય તો આ બ્લોગમાં ઉપર ’વિચારધારા આર્કાઇવ્ઝ’માં મારા પુસ્તક ’અયોધ્યાથી ગોધરા’માથી લીધેલા કેટલાક લેખો મૂક્યા છે તે જોઈ જશો તો વધારે બેકગ્રાઉન્ડ મળી જશે. અત્યારે આટલું જ. વીડિયોની નીચે અંડરલાઇન પછી Facebookવાળી ચર્ચા મૂકી છે. વીડીયો ૧૪ મિનિટની છે. એ જોઈને અને એની નીચેની ફેસબુકવાળી ચર્ચા વાંચ્યા પછી વિચારજો અને એ વિચારને કમેન્ટ સ્વરૂપે મોકલી આપજો મને. બહુમતી ચૂપ રહે છે ત્યારે એ સન્નાટામાં માત્ર સેક્લયુર તમરાંઓનો અવાજ સંભળાતો હોય છે.

આ લેખ તમને ગમ્યો? તો આ પણ ગમશે.

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના પત્રકારોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાએ જ એ વખતે આ લેખમાં છે એવો સુર ધરાવતા લેખ કે તંત્રીલેખ લખ્યા હતા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે ત્યાર બાદ બીજા ઘણા રાજકીય વિષ્લેશકો આ સુરમાં લખતા થયા.

—————————————————————————————————————————————————અહીંથી  ફેસબુકનું પાનું શરૂ થાય છે
Saurabh Shah
View Photos of Me (12)Edit My Profile
http://www.saurabh-shah.com/
Information
Birthday:
April 14
Current City:
Mumbai, India
Friends

973 friendsSee All

Web MehfilWeb Mehfil
Kandoriya BhimshiKandoriya Bhimshi
Netra ParikhNetra Parikh
Vinay KhatriVinay Khatri
Jay VasavadaJay Vasavada
Kaajal Oza VaidyaKaajal Oza Vaidya
Saurabh Shah: બીજા ધર્મોની જેમ હિંદુ ધર્મમાં પણ ક્યાંક બદી છે, પરંતુ આ ટીવી ચેનલવાળાઓને સ્ટિંગ ઓપરેશન કરવા માટે કેમ માત્ર આસારામો જ મળે છે? અને તે પણ ગણેશ ચતુર્થી તથા સંવત્સરી જેવા પ્રસંગોએ? ઈદના દિવસે કોઈ ઈમામ/મૌલવીનું કે ૨૫ ડિસેમ્બરે કોઈ પાદરી/બિશપને પકડીને તેઓનું સ્ટિંગ ઓપરેશન કરવાની તાકાત છે આ લોકોમાં?
Saturday at 9:30pm ·  ·

 • Rupen Patel, Harsh Pandya, Nilam Doshi and 21 others like this.
  • Saurabh Shah: માત્ર like કરીને બેસી રહેવાથી કંઇ નહીં વળે, મંથન. કમેન્ટ કરવી પડે, ખોંખારો ખાઈને બોલવું પડે…

   Saturday at 9:34pm ·

  • Saurabh Shah:  same to meera…

   Saturday at 9:35pm · ·

  • Keyur P. Pathak:  I m totally agree wd u Saurabh Bhai…… Bt it shd b clear tht u r nt posting ths 2 save those hindu saints…… Who r accused r accused and shd b punished by govt or public….. Sry if i crossed my limit….

   Saturday at 9:39pm ·  ·

  • Suresh Rathod:  hit the head of the nail..

   Saturday at 9:39pm ·  · 
  • Saurabh Shah:‎@Keyur,દોસ્ત, મેં તો પહેલા જ વાક્યમાં કબૂલી લીધું છે કે બદીઓ છે. મહરાજ લાયબલ કેસ વિશેની નવલકથાથી લઈને મિડ-ડેમાં યશોવર્મ સુધીના એક્સપોઝ મેં કર્યા છે, મેં. મારા જેવો બીજો એક હિંદુવાદી પત્રકાર બાતાવો જેણે હિંદુવાદી હોવા છતાં આમ ખુલ્લી રીતે હિંદુ ધર્મની બદીઓ વિશે પણ વારંવાર લખ્યું હોય.

   સવાલ એ છે કે આ તમારા સેક્યુલરિયા મિત્રોને સ્ટિંગ કરવા માટે મૌલવી/પાદરીઓને બદલે સાધુઓ જ કેમ દેખાય છે? એનો જવાબ છે તમારી પાસે?
   Saturday at 9:51pm
  • Tushar Acharya: સૌરભ ભાઈ એક માં સ્ટીંગ ઓપરેશન કરે તો કંઈ પબ્લીસીટી ના મળે અને બીજા માં કરે તો ઉભા ને ઉભા ચીરી નાખે…. આમેય આમાં પણ બહુ પબ્લીસીટી તો નથી જ મળી ને લોકો ને ખબર જ છે કે આસારામ શું છે !

   Saturday at 9:58pm ·  
  • Keyur P. Pathak: ‎@Saurabh Bhai, Thx 4 ur reply. I m not concerned wd any national news channel. I m also strongly oppose ths channels, bt whn smtime, whn they do ths… I like… Nothing else…. They shd b secular, bt they aren’t… They r suedo seculars…. Bt don’t u thnk? If they don’t… We shd do?

   Saturday at 10:02pm ·  · 
  • Saurabh Shah: ક્યા ટીવી પત્રકાર પાસે એવી આશા રાખી શકાય?

   Saturday at 10:06pm · · 
  • Keyur P. Pathak: ‎@Saurabh Bhai, Tame aatla mota gajaa na journalis chho j. Mid-Day, Hotline, ane tamaru potanu Vichaardhara…. Aapne koi TV media ni jarur khari???

   Saturday at 10:11pm ·  · 
  • Saurabh Shah: હું તો પ્રિન્ટ મિડિયામાં છું અને મેં સતત આ બધા વિષે લખ્યું છે. એક આખું પુસ્તક કર્યું છે, મારા ભાઇ. “અયોધ્યાથી ગોધરા” . અને ઇન્શા અલ્લા (!) ભવિષ્યમાં મારી ટીવી ચેનલ હશે તો આ જ કામ કરીશ. વાત અત્યારની છે. અત્યારે મારા ખભા પર બંદૂક મૂકીને ફોડવાને બદલે કોઈ માઇનો લાલ એવો ના નીકળે જેની માએ સવા શેર સૂ.ઠ ખાધી હોય અને પેલા લોકોનું સ્ટિંગ કરે, કેયુર?

   Saturday at 10:22pm ·  ·  1 person · 
  • Keyur P. Pathak: ‎@Saurabh Bhai, Tht means ke tame j indirectly aa e-media ne encourage karo chho. Akha na Chhappa ke Narmad nu Daandiyo e-media no’tu. Aaje pan channels game aetlu chalaave, AKHBAAR ni aabhaa, pratibhaa aena thi vadhaare j chhe…. Aaje Asaraam sting operation Sandesh vaanchine j badhaane khabar padi…. Channels viewers thi nai, sponsors thi chale chhe… And AKHBAAR vaanchako thi chale chhe….

   Saturday at 11:23pm · 
  • Saurabh Shah: સરસ. ગુડ નાઈટ.

   Saturday at 11:39pm ·  · 
  • Keyur P. Pathak: ‎@Saurabh Bhai…. Vadhu bolaai gayu hoy to muaaf karjo… Michchhami Dukkadam…. Gud Night, Sir….:)

   Saturday at 11:44pm ·
  • Ketan Patel: i remember you also wrote series of stories @ vaishnavacharya…loooongback

   Sunday at 12:46am · 
  • Naresh K Dodia: આ મીડિયાવાળા પણ સ્યુડો સેકયુલર ઇમેજ ધરાવે છે..જેમ ગુજરાતમા અમુક ઝડી ગયેલા,નાકારા,બાયડીઓને મુકીને ભાગી જનારા,એક સમયે મોથાજ ગણાતા લોકો આજે ગુજરાતનું ખાઇને ગુજરાતની થાળીમાં થુકે છે…આ મીડિયામાં આવા જ તત્વો ભરપૂર ભરેલા છે…આવા લોકોમાં ત્રણ જાતિ અસ્તિત્વમાં આવી છે-ઝડી ગયેલા સ્યુડો સેકયુલર,સ્યુડો સેકયુલર ગીગોલો, અને સ્યુડો સેક્યુલર વેશ્યાઓ…છેલ્લી બે જાતિ ઝડી ગયેલા સ્યુડો સેકયુલર માટે મનોરંજન અર્થે છે…

   -આજ સુધી એક પણ ઇસાઇ એવો હોય જેનું મુળ ઇસ્લામ સાથે જોડાયેલુ હોય?મોટા ભાગના ઇસાઇઓનું મુળ હિંદુ છે.

   -ઇસાઇ મીશનરીઓને ફકત ગરીબ હિંદુઓ જ દેખાય છે,ગરીબ મુસલમાન નજરમાં આવતો નથી.

   -મીશનરી સ્કુલમાં ભણતી હિંદુ બચ્ચીઓને નાનપણથી વિધવાના પાઠ ભણાવવામાં આવે છે.
   મીશનરીની સ્કુલમાં ભણતી બાળાઓને ચાંદલો કરવાની,બંગડી પહેરવાની મનાઇ છે.

   -પાદરીઓનું સ્ટીંગ ઓપરેશન કરે તો હિંદુસ્તાનમા વસતી રોમનોની ઓલાદ નારાજ થઇ જાય
   -બાપુઓ,મૌલવીઓનું સ્ટીંગ ઓપરેશન કરે તો દિલ્હીમાં બેઠેલા આકાઓ નારાજ થઇ જાય.

   Sunday at 10:41am ·  4 people · 
  • Gaurang Pandya: Sana Tan sataya che….Nareshbhai……aapadi praja ja save namali che…..ke aabahu kari jaye toye aapade Ek haraf sudha nathi kari sakata…..

   Sunday at 11:12am · ·  1 person · 
  • Jaydip Parikh: ‎@Saurabhbhai ! Apanane badhu sahan karava ni TEV padi gai chhe. We don;t have guts to oppose this.

   Sunday at 11:31am ·  ·  1 person · 
  • Gaurang Pandya: Ek dum sachu kaho cho jaydipbhai

   Sunday at 12:16pm ·
  • Saurabh Shah: attention: samir jagot from khichdi thread:કોણ કહે છે કે અહીં કોમેન્ટ પેસ્ટ નથી થતી?

   Sunday at 2:03pm · 
  • Sandeep Dave: ‎@Saurabh bhai, vat ekdum sachi che. pan ano nivedo su? su thai sake? media na karane bahu nukshan thayu che. potani budhi na vapri sakta lakho loko media ni ha ma ha melvi deta hoy che. ane hindutva virodhi media na karane anek nu mind wash (right word na?) thayu che. ek khoti image ubhi karai che.

   Sunday at 3:20pm ·
  • Jay Bhatt: Nice observation, Saurabhbhai.. Thanks for sharing..

   Sunday at 6:54pm ·  
  • Sanjay Chhel:sir ..its sad that being a senior journalist and writer, you are spreading this type of communal comments from a non existent issue against freedom of journalism ..Cant you accept truth of Hindu saints ? or is it syndrome of “your shit stinks more than mine”? so what maulavi or preists are more or equally bad? Does that give licence to asaram and other bapus,swamis?Dont be selective in qouting facts..I hv seen lots of reporting on priests and maulavis.. may be you are not aware of it or you didnt have any access to Tv while away from it 🙂 …pl Dont spoil social fabric of already F*%^& society 🙂 Lots of love from a Secualr and true Hindu who believes in vivekanand not saint like Nityanand….

   Sunday at 11:21pm · 
  • Saurabh Shah: ‎@ Sanjay Chhel, Sanjay, I love you and respect your creativity. So let’s leave this subject for creatively less endowed seculars!તમે દોસ્ત અદભુત લખો છો અને હું તમારા અગણિત ચાહકોમાંનો એક છું. ’રંગીલા’થી ’પાર્ટ્નર’ સુધીની તમારી તમામ ફિલ્મોનો આશિક છું. આપણે તો સાથે બેસીને એન્ટિક્વિટિના ચાર કડક પેગ પર hinduism/secularismના વિષયો છોડીને કલાકો સુધી ગપ્પાં લગાવી એમ શકીએ. I mean it.

   Sunday at 11:47pm
  • Jaydip Parikh: ‎@Sanjabhai ! I guess Saurabhbhai is not at all talking about “Asharam” or “Hinduisam”…. I guess he is talking about “Mentality of our Media”.

   @Saurabhbhai ! Correct me If I am wrong.

   Sunday at 11:51pm · 
  • Sanjay Chhel: same here…..me too..if u remember i also forwarded by commenting ur book sweet book:Good morning’ years back..nothing personal..but,,b_U_T but…aa comment no taste tamara calibre ni nathi..je panthe mahajano chale chhe ,ene loko anusare chhe.. yaad chhe? aa Quote aapni Dev bhasha sanskrit mathi chhe…vadhu adhayahaar…stya me rang na aapo dharmo no… with lots of respect 🙂

   Yesterday at 12:01am · 
  • Saurabh Shah: Jaydip, you are right but Sanjay is a friend whose creativity I respect immensely and I have seen that whenever such sensitive issues are discussed between people whom you love and respect something breaks. So I will never argue with Sanjay. I hope you and others will respect my point of you. Creativity is the highest form of God’s gift.

   Yesterday at 12:02am · 1 person · 
  • Sanjay Chhel:  Saurabh ji..i m touched,,i hope u r reading my column in Divya bhasker…i m too vocal abt my sercualr veiws ..unfortunately i hv seen inner circle of all leading parties …:) so no illusions …any ways we are poles apart ..thats ok….and the way u r handlinng this debate is exemplary..i wouldnt have done same ..god bless…

   Yesterday at 12:14am ·
  • Saurabh Shah:  sanjay, i don’t have any words to reciprocate your generous feelings. As long as this world has people like you and me there is still a hope!

   Yesterday at 12:24am ·
  • Jaydip Parikh: ‎@Saurabhbhai & Sanjaybhai ! વડીલો બસ …….. I guess now this thing is getting chewing gum fell. ચાલો Good Night

   Yesterday at 12:26am ·  2 people · 
  • Parth J. S. Dave: ઇતિ શ્રી ….(વિવેકાનંદ પરંપરા નાં સંસ્કૃત માં વાંચવું)

   Yesterday at 12:34am
  • Viren Kalariya: ખુબજ સાચી વાત છે.

   ભારતમાં સેકુલર એટલે હિંદુઓને વખોડો, બદનામ કરો એજ.

   Yesterday at 8:58am · ·  1 person · 
  • Atul Chitroda:  sadhu santo nu sting karo hindu praja ma jagruti aavse?ane moalvi nu sting karso to delhi sansad ane aakho des bhadke balse saurabhbhai i m right??/

   22 hours ago ·
  • Sandeep Dave:  i don’t think here issue is again some religion, it’s a fact of our present situation. about priority n “saman adhikar”. jeni sankhya ochi hoy aene raksha api sakay, madad kari sakay.. pan mathe chadavo.??. ae kya no nyay??

   19 hours ago ·1 person · 
  • Mukesh Modi:  Don’t know why Saurabhbhai resists himself from debating with Sanjaybhai…I feel that the point raised by Saurabhbhai is absolutely relevant and holds water. He is not in favor of Asaraams or against Maulvis, but he is highlighting the mentality of media. Having said that, it must be noted that some writers have developed an over-reactionary mentality to screw up anything that is against Hinduism. A balanced is most of the time missed. Baxi was guilty of the same.

   17 hours ago 1 person · 
  • Saurabh Shah: આ સ્ટેટસ જેમણે વાંચ્યું છે, જેમને ગમ્યું છે અને જેમણે કમેન્ટ કરી છે તે તમામ fb મિત્રોને સલામ.

   આ વિષય પર મેં આવું પહેલી વાર નથી લખ્યું, બાબરીનો ઢાંચો તૂટ્યો ત્યારથી, છેલ્લાં ૧૮ વર્ષથી, સતત લખ્યું છે. અને આ હું છેલ્લી વાર પણ નથી લખતો, બીજાં ૫૦ વર્ષ સુધી લખતો રહેવાનો છું (અનેક વડીલો, સંતો તરફ્થી શતાયુ થવાના આશીર્વાદ પામી ચૂક્યો છું એટ્લે ઝટ ટપકી જવાનો નથી).

   મારા મિડિયા વિષેના, સેક્યુલરો વિષેના અને હિંદુત્વ વિષેના વિચારો ’અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં છે જ. અને પુસ્તક ન વાંચવું હોય તો મારા બ્લોગ પર ’વિચારધારા આર્કાઇવ્ઝ’ વિભાગમાં આ પુસ્તકમાંના કેટલાક લેખો તમને વાંચવા મળશે.

   મારે જે કહેવું હોય છે તે હું, બેઉ પક્ષોને રાજી કરવાની દરકાર રાખ્યા વિના તેમ જ બહાદુરીનો દેખાડો કર્યા વિના, અત્યંત સ્વસ્થતાપૂર્વક તેમ જ લોજિકલ રહીને અને નક્કર માહિતી સાથે કહી શક્યો છું.

   મારી વાત કોઈના ગળે ન ઉતરતી હોય તો મારે એમાં કશું ગુમાવવાનું નથી એટલે જ હું મારી વાત મૂક્યા પછી જરૂર લાગે તો ચર્ચા કરું પણ જીભાજોડી કરતો નથી.

   આ વિષય પરનાં મારાં પ્રવચનો અને વધુ લેખો માટે મારા બ્લોગ પર આવો કે મારાં પુસ્તકો વાંચો: fb પર આવી ચર્ચા હું ભાગ્યે જ કરું છું ( નહીં જ કરું એવું પણ નથી!). પણ મોકળાશ પ્રવચનો, લેખો, પુસ્તક અને બ્લોગ પર ઘણી વધારે હોય.
   તો મળતા રહીશું.

   12 hours ago ·
  • Sandeep Dave: Anand thayo saurabh bhai. sir tamari aa frankness vadi lakhanselli noj hu diwano chu..

   12 hours ago ·

   • Monday at 10:11pm ·
   • Kalpesh Soni: પ્રિય સૌરભભાઈ,

    મોટે ભાગે મનોરંજન માટે ટેવાયેલા ફેસબુકના મિત્રો વચ્ચે આપના લાંબા ગાળાના મિશનને લઈ આવ્યા, એ બદલ આભાર.
    બોલીવુડને જે રીતે દાઉદ જેવાઓ તરફથી ફાયનાંસ મળે છે, પરિણામે હિન્દી ફિલ્મોમાં હિન્દુ પુજારી, ગોર માહારાજોની મશ્કરી થાય તેમજ હિન્દુ છોકરીઓ ‘પ્રેમ’ શબ્દથી ભોળવાઈ જાય એવી ફિલ્મી વાર્તાઓ લખાય છે, એ રીતે ન્યુઝ ચેનલ્સને હિન્દુ ધર્મગુરુઓને ભ્રષ્ટ ચીતરવા બદલ દાઉદ તરફથી તેમજ વેટીકન તરફથી અઢળક ફાયનાંસ મળે છે.
    કોઈ હિન્દુ ઉદ્યોગપતિઓને સત્ય શોધનની પ્રવૃત્તિ માટે એક ચેનલને ફાયનાંસ કરવાનું સુઝતુ નથી. શું કોઈ હિન્દુ ઉદ્યોગપતિનું દિલ આ બધુ જોઈને ઉકળતું નથી?
    કે પછી, ‘કેન્દ્ર સરકાર બળ વાપરીને પોતાની કંપનીને ખતમ કરી નાંખશે’ એવો ડર આ ધનિકોને સતાવે છે?
    13 hours ago ·

2 comments for “હિંદુ ધર્મગુરુઓનું સ્ટિંગ ઓપરેશન:મૌલાના કે પાદરીનું કેમ નહીં

 1. alpa
  October 16, 2010 at 3:36 PM

  બીજા ધર્મ ગુરૂઓમાંથી પાદરીઓની તો મને ખબર નથી, પણ મોલ્‍વીઓની વાત કરું તો એમનું સ્‍ટીંગ ઓપરેશન થાય છે, વરસ પહેલાં ફતવા વિશે ઓપરેશન સામે આવ્‍યું હતું, બાકી સેકસકાંડ અને અને અન્‍ય બાબતોએ મોલ્‍વીઓનું ઓપરેશન એટલે નથી થઇ શકતું કે આ બદી એમનામાં નથી, કારણ કે મુસલમાનો બહમાચાર્યમાં નથી માનતા, મોલ્‍વીઓ પણ શાદી કરે છે, સંસાર માંફે છે, એટલે આ વિષયની બદીઓ એમનામાં હોય નહિ, અને ઓપરેશનથી કંઇ મળે નહિ, એટલે કોઇ શા માટે મહેનત કરે ? જયારે કે હિંદુ સાધુઓમાં તો લગભગ દરેક સંપ્રદાયમાં આ બદી હોવાની શકયતા હોય શકે છે, અને સમાચારોથી માલુમ પડે છે કે છે…
  મીડીયાને કોઇ એક ખાસ વર્ગ તરફી કહીને જુઠલાવવું ખોટું છે, એમ કરવામાં તો કાલે કોઇ તમને પણ એક તરફી કહીને બાજુ પર કરી દેશે…

 2. December 9, 2010 at 8:40 PM

  બહુજ સરસ લખે ચે સૌરવ ભૈ , મજ્જ્જ અવિ વન્ચ્વ નિ, પન જય વસવદ જેવિ નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *