ઉપવાસનાં પારણાં થઈ ગયાં?

તો લો, હવે જુઓ આ રસોઈ શો!

અને નક્કી કરો કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં?

કઈ વાનગી બનાવી રહ્યો છું? વેલ, ૧ ઓક્ટોબરે મારા મિત્રો આતિશ કાપડિયા અને જે.ડી. મજીઠિયાની  કઈ ફિલ્મ આવે છે…બસ, તે  જ !

કાર્યક્રમના અંતે પ્રોગ્રામની હોસ્ટ કાનને મને ઈ ટીવી વતી જાણીતી બ્રાન્ડની હિંગ નું ગિફ્ટ હેમ્પર આપ્યું. એમાં એટલા બધા હિંગના ડબ્બા હતા કે અડોસ-પડોસ અને સગાં-વહાલાંને વહેંચ્યા પછી પણ મારા ઘરમાં બે વર્ષ ચાલે એટલી હિંગ બચી હતી!

7 comments for “ઉપવાસનાં પારણાં થઈ ગયાં?

 1. September 12, 2010 at 9:48 AM

  આદરણીય શ્રીસૌરભભાઈ,

  મોંઢામાં પાણી અને આજે ઉજાણીનો મૂડ બની ગયો.
  કાશ,આપે બનાવેલી નિદા-ફ઼ાજલી ખીચડી, ચખવા મળી હોતતો..!!
  મઝા આવી.
  આભાર.

  માર્કંડ દવે.

 2. September 12, 2010 at 12:22 PM

  સૌરભ ભાઈ મજા આવી ગયી, મસલા -ખીચડી ને કઢી મારી પણ મનપસંદ વાનગી. મેં પણ તે બનાવાની રીત મારા બ્લોગ પર મૂકી છે, ને હવે તમારી રીત પ્રમાણે પણ જરૂરથી બનાવી છે!

 3. ashalata
  September 12, 2010 at 12:34 PM

  khichadini -maja avi

 4. September 12, 2010 at 1:58 PM

  નિદા ફાઝલીની ખીચડી ….. વાહ સૌરભ ભાઈ, આપની નવી આવડતનો પરિચય થયો…. આજે અખતરો કરવાના આસાર છે…

 5. September 12, 2010 at 3:09 PM

  સૌરભભાઈ,

  આ ખીચડી તો આમેય ઉત્તમ જ બને છે, અમો તેમાં આખા મરી (black paper)પણ નાખીએ છીએ જેનો સ્વાદ પણ અલગથી આવે છે અને પચવામાં પણ મદદ કરે છે.. ખાસ તો તમને રસોઈ શો માં ખીચડી બનાવતા જોયા તેનો આંનદ અલગથી હતો.

  સરસ ખીચડી !

  અશોકકુમાર-‘દાદીમાની પોટલી’

 6. tejas vaidya
  September 13, 2010 at 9:33 PM

  saurabhbhai,
  Amdavadma tamara ghare aa khichdi jamya baad aa khichdi ne me ‘Sukhanvar khichadi’ naam aapyu hatu. yaad che !?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *