પર્યુષણ વ્યાખ્યાનમાળા: આઠમો દિવસ

મિત્રો,

આજના આ છેલ્લા વ્યાખ્યાનનો વિષય છે:

આવતી કાલનો ધર્મ

આ પ્રવચન પણ પ્રથમ પ્રેમપૂરી આશ્રમ, ચોપાટી, મુંબઈ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં અપાયા બાદ પર્યુષણ દરમ્યાન અપાયું હતું.

મને પોતાને મારાં તમામ પર્યુષણ વ્યાખ્યાનોમાંથી આ પ્રવચન સૌથી વધારે મહત્વનું લાગે છે.

આપ સૌના પ્રતિભાવની આશા સાથે.

આવતી કાલથી દિગંબર જૈનોના દસ દિવસના (આ વખતે ૧૧ દિનના) પર્યુષણ શરૂ થાય છે. મિત્રોના આગ્રહથી આ તમામ પ્રવચનો રોજ ટ્રાન્સક્રાઇબ કરીને લેખરૂપે મૂકવામાં આવશે. સાથોસાથ દરેક પ્રવચનની ડાઉનલોડ કરી શકાય એવી ઓડિયો ફાઇલ પણ મળશે.

પ્રથમ ક્લિપ (૩૦ મિનિટ):

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બીજી ક્લિપ (૧૮ મિનિટ):

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સૌને મિચ્છામિ દુક્કડમ.

1 comment for “પર્યુષણ વ્યાખ્યાનમાળા: આઠમો દિવસ

  1. Nishidh
    September 26, 2010 at 10:34 PM

    Dear Saurabh Bhai
    After Chandrakant Bakshi, I like your writing & views. There was long gap between my purchase of your seven books & my finding of your web site last month. I always missed your writings & many a times thought that it is bad luck of Gujarati readers of our generation to miss your writing. (May I say you are Chetan Bhagat of Gujarati writers?) Besides blogs, I request you to publish new books of your articles (leaving Ayodhay & Godhara) & novels. I would also like to buy your novel Mahara j & Uttarardh. Can you Pl guide me, where can I get the same?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *