Day: September 11, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: આઠમો દિવસ

મિત્રો, આજના આ છેલ્લા વ્યાખ્યાનનો વિષય છે: આવતી કાલનો ધર્મ આ પ્રવચન પણ પ્રથમ પ્રેમપૂરી આશ્રમ, ચોપાટી, મુંબઈ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં અપાયા બાદ પર્યુષણ દરમ્યાન અપાયું હતું. મને પોતાને મારાં તમામ પર્યુષણ વ્યાખ્યાનોમાંથી આ પ્રવચન સૌથી વધારે મહત્વનું લાગે છે.…